સેક્ટર 4A ,ફોરેસ્ટ દ્વારા રાતોરાત વૃક્ષ કાપવામાં આવ્યા. સ્થાનિક લોકો એ વિરોધ નોંધાવ્યો.
માન @CollectorGnr@ihiteshpmakwana મેયર શ્રી વિનતી એક નીલગીરી છે.જેને કાપશો નહિ.
@GujForestDept
ગુજરાત સરકારે સરકારી કર્મચારીને આપેલા લોલીપોપને સખત વખોડવામાં આવે છે.
ક્યાં છે ગ્રેડ પે માં સમાનતા ??
ક્યાં છે પેંશન યોજના ?
ક્યાં છે ફિક્સ પગાર નાબુદી ?
કયા છે રહેમરાહે નિમણૂક ?
#OPS#GRADEPAY #2400
@CMOGuj@jitu_vaghani@tv9gujarati@BJP4Gujarat