Co-Incharge of Social Media Cell Sabarmati Ward|Member Of KGK Yuva Mandal Ahmedabad & Help Desk|Owner Of All Solutions 24x7|Co-Owner Shree Raj Fast food Center
RT @biblewords3: RT @narendramodi: A very special evening in Sydney, made even more special by the august presence of PM @AlboMP.
Gratitude to the Indian community which came in record numbers.
BJP4Gujarat: તેમજ મોંઘવારી ભથ્થામાં કુલ 8% વધારાના એરિયર્સની રકમ જૂન, ઓગસ્ટ, ઓકટોબર 2023 એમ ત્રણ હપ્તામાં આપવામાં આવશે.
રાજ્ય સરકારના કર્મયોગીઓ માટે હિતલક્ષી નિર્ણય લેવા બદલ મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp નો ખૂબ ખૂબ આભાર.
BJP4Gujarat: @CRPaatil@ratnakar273 આ પ્રસંગે પ્રદેશ મહામંત્રી શ્રી @pradipsinhbjp , કેબિનેટ મંત્રી શ્રી @kuberdindor , પંચમહાલ જિલ્લાના પ્રમુખ શ્રી અશ્વિનભાઈ પટેલ, મહીસાગર જિલ્લાના પ્રમુખ શ્રી દશરથભાઈ બારીયા સહિત હોદ્દેદારો, ધારાસભ્યશ્રીઓ અને કારોબાર��� સ…
BJP4Gujarat: પ્રદેશ અધ્યક્ષ શ���રી @CRPaatil ની અધ્યક્ષતામાં તેમજ પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી @ratnakar273 જીની ઉપસ્થિતિમાં પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે મહીસાગર અને પંચમહાલ જિલ્લાની કારોબારી બેઠક યોજાઈ.
BJP4Gujarat: પક્ષની ખરી મૂડી આપણાં કર્તવ્યનિષ્ઠ કાર્યકર્તાઓ
પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી @CRPaatil ની અધ્યક્ષતામાં તેમજ પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી @ratnakar273 જીની ઉપસ્થિતિમાં આણંદ અને છોટ�� ઉદેપુર જિલ્લાની કારોબારી બેઠક યોજાઈ.
BJP4Gujarat: यहां के निवासी इतने विशाल ह्रदय के हैं, दिल के इतने अच्छे और सच्चे हैं की भारत कि विविधता को खुले दिल से स्वीकारते हैं।
- प्रधानमंत्री श्री @narendramodi जी
BJP4Gujarat: @CRPaatil@ratnakar273 આ પ્રસંગે પ્રદેશ મહામંત્રી શ્રી @VinodChavdaBJP , શ્રી @pradipsinhbjp , કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રી @devusinh , જિલ્લા પ્રમુખ શ્રી અજયભાઈ બ્રહ્મભટ્ટ સહિત હોદ્દેદારો, ધારાસભ્યશ્રીઓ અને કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યાં.
BJP4Gujarat: સશક્ત કાર્યકર્તા, મજબૂત સંગઠન
ખેડા જિલ્લાની કારોબારી બેઠક પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી @CRPaatil ની અધ્યક્ષતામાં તેમજ પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી @ratnakar273 જીની ઉપસ્થિતિમાં યોજાઈ.