1st Gujarat Police Duty Meet-2025 અંતર્ગત યોજાયેલ Dog Competition, Anti-sabotage Check Competition, Computer Awareness and Scientific Aids to Investigation, Police Photography, Police Videography સ્પર્ધાના વિજેતાઓને ડીજીપીશ્રી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા.
જેમાં શહેર/જિલ્લા/યુનિટના વિવિધ 140 જેટલા રમતવીરોએ ભાગ લીધેલ હતો. સ્પર્ધામાં વિજેતા તેમજ શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા રમતવીરોને અધિક પોલીસ મહાનદેશક હથિયારી એકમો, ગુ.રા.,તરફથી ખુબ ખુબ શુભેચ્છાઓ.(2/2)
જેમાં શહેર/જિલ્લા/યુનિટના વિવિધ 64 જેટલા રમતવીરોએ ભાગ લીધેલ હતો. સ્પર્ધામાં વિજેતા તેમજ શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા રમતવીરોને અધિક પોલીસ મહાનદેશક હથિયારી એકમો, ગુ.રા.,તરફથી ખુબ ખુબ શુભેચ્છાઓ.(2/2)
ડીજીપી કપ સ્પર્ધા અન્વયે રેસલિંગ ક્લસ્ટર તેમજ પાવર લિફ્ટિંગ ક્લસ્ટરમાં સમવિષ્ઠ વિવિધ સ્પર્ધાનું આયોજન તારીખ 29 અને 30 જુલાઈ દરમિયાન SRPF જૂથ-11,વાવ ,સુરત ખાતે કરવામાં આવેલ હતું.(1/2)
SRPF નો પરિચય,ઈતિહાસ અને તાજેતરમાં કરવામાં આવેલી સારી કામગીરી, આપેલ બઢતી, વહિવટી મુદાઓ અને ઈન્ફ્રાસ્ટ્રકચરને લગતી બાબતો પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. કોન્ફરન્સમાં DGPશ્રી દ્વારા વિવિધ બાબતો પર જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ તેમજ SRPFની સારી કામગીરીને બિરદાવવામાં આવેલ હતી.(૨/૨)
તા.૧૫/૦૭/૨૦૨૫ના રોજ પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી, ગુજરાત રાજય, ગાંધીનગર નાઓની અધ્યક્ષતામાં કમાન્ડન્ટ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવેલ. જેમાં અધિક પોલીસ મહાનિદેશકશ્રી, હથિયારી એકમો, તમામ હથિયારી રેન્જના વડાશ્રીઓ, તમામ જૂથોના સેનાપતિશ્રી હાજર રહેલ.(1/2)
તા.૦૯/૦૭/૨૦૨૫ ના રોજ મહીસાગર નદી પર આવેલ આણંંદ અને વડોદરા જિલ્લાને જોડતો ગંભીરા બ્રીજનો એક ભાગ ધરાશાયી થતા SDRF જૂથ-૯ ની ટીમે રેસ્ક્યુ બોટ તેમજ અંડર વોટર રીમોટલી ઓપરેટેડ વ્હિકલ (ROV) દ્વારા રાહત અને બચાવની કામગીરી કરેલ
તા.૧૨/૦૬/૨૦૨૫ ના રોજ ક.૧૩.૪૦ વાગે ઘોડા કેમ્પ રોડ, મેઘાણીનગર ખાતે અમદાવાદથી લંડન જતી AIR INDIA ની ફ્લાઇટ દુર્ઘટનાગ્રસ્ત થતા રાહત અને બચાવ કામગીરીમાં State Disaster Response Force (SDRF)ની કંપનીઓએ ખડે પગે રહી ઇજાગ્રસ્તને હોસ્પિટલ લઇ જવાની તેમજ ડેડ બોડી શોધી કાઢવાની કામગીરી કરેલ છે
गुजरात स्थापना दिवस के उपलक्ष्य में SRPF ग्रुप 14, कलगाम, वलसाड में स्थानीय खिलाड़ियों और पुलिस के बीच वॉलीबॉल मैच का आयोजन किया गया।।।।
@dgpgujarat@AdgpArmed
ગુજરાત રાજય પોલીસ આવાસ નિગમ દ્વારા જૂથ-૨, અમદાવાદ ખાતે નવર્નિમિત સેનાપતિ કચેરી તથા જવાનો માટે આવાસનું લોકાર્પણ ગૃહરાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ કર્યુ, 288 આવાસનું લોકાર્પણ કરવામાં આવ્યું. જે બદલ અ.પો.મ.નિ.શ્રી, હ.એ. ગુ.રા. ગાંધીનગરનાઓ તરફથી ખુબ ખુબ અભિનંદન 💐💐
@sanghaviharsh
Sports occupy the first place in the development of a child.
Delighted to inaugurate the Skating ring for the kids of police personnel at the campus of SRP Group -2 Naroda, today.
વિકાસ અને વૃદ્ધિ ગુજરાતમાં સલામતી અને સુરક્ષા પુરી પાડશે.
આજે અમદાવાદના રાજ્ય અનામત પોલીસ દળ જુથ-૨ ખાતે નવનિર્મિત સેનાપતિ કચેરી તથા બી કક્ષાના ૨૮૮ આવાસોનું લોકાર્પણ કર્યું.
ચંદીગઢ ખાતે આયોજિત “51th All India Police Badminaton Championship 2022-23" સ્પર્ધામાં ગુજરાત પોલીસની ટીમ દ્વારા ભાગ લઇ, ૧ સિલ્વર અને ૪ બ્રોન્ઝ મેડલ મેળવી ગૌરવશાળી સિદ્ધિ હાંસલ કરેલ, જે બદલ અ.પો.મ.નિ.શ્રી, હ.એ.ગુ.રા.,ગાંધીનગરનાઓ તરફથી ખુબ અભિનંદન #Badminaton@dgpgujarat