@VMCVadodara@CommissionerVmc છેલ્લા 5 દિવસ થી શહેર ના પશ્ચિમ વિસ્તારમા ઇલેક્શન વહીવટી વોર્ડ-૧૧ વિસ્તારમા આવતા મહાબલી પુરમ સોસાયટીમા કચરાની ગાડી નથી આવી રહી,આ સોસાયટી ની અજુબાજુ ની અમુક સોસાયટી બાદ કરતા અમુક સોસાયટીમા ગાડી આવી રહી છે,હાલ રમઝાન નો પવિત્ર માહ છે,યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી
@CommissionerVmc છેલ્લા 3 દિવસ થી શહેર ના પશ્ચિમ વિસ્તારમા ઇલેક્શન વહીવટી વોર્ડ-૧૧ વિસ્તારમા આવતા મહાબ��ી પુરમ સોસાયટીમા કચરાની ગાડી નથી આવી રહી,આ સોસાયટી ની અજુબાજુ ની અમુક સોસાયટી બાદ કરતા અમુક સોસાયટીમા ગાડી આવી રહી છે,હાલ રમઝાન નો પવિત્ર માહ છે,યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી
વોર્ડ-૧૧ વિસ્તાર મા આવેલ મહાબલી પુરમ ગેટ-૨,તાંદલજા રોડ જતા માર્ગ પર ભયજનક ભુવો પડેલ છે સમારકામ કરવુ ખુબજ જરૂરી છે,કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે વહેલી તકે સમારકામ કરવું અત્યંત જરૂરી. @VMCVadodara@CommissionerVmc@keyurrokadia
હું સરકાર ના લોકડાઉન ના નિર્ણય ને આવકારીશ પણ જેટલા દિવસ લોકડાઉ��� લગાવવા મા આવે તેટલા દિવસ માટે જતાવ્યા વગર આર્થિક રીતે પીડાઈ રહેલ લોકો ને મદદ કરવામાં આવે. કારણ કે સ્થિત કોરોના ની સાથે સાથે લોકો ના ઘરો ની પણ ગંભીર છે. @narendramodi @vijayrupanibjp @CollectorVad @mpvadodara
आज मैं हाथरस के ‘स्थानीय पत्रकारों’ और ‘स्टिंगरों’ को धन्यवाद देना चाहूँगी जिन्होंने विपरीत परिस्थितियों में भी सरकार के आगे घुटने नहीं टेके।
14 तारीख को हाथरस में हुई घटना आज अगर दिल्ली मीडिया के लिए कवर करना मजबूरी बन गयी है तो उसकी वजह यही छोटे पत्रकार हैं।
आज हाथरस केस भले बच्चे बच्चे की जबान पर हो, पर समाज की सच्चाई अभी भी वही है।
वीडियो में DM साहब की गा���़ी के पीछे दौड़ रही महिला पीड़िता की भाभी है। रोते रोते इन्होंने बताया कि कल उनके परिवार के साथ बदसलूकी हुई, डाँटा गया।
ये दृश्य याद ��खिएगा, सब हिसाब रखिएगा।
लड़की की भाभी DM की गाड़ी का पीछा कर रही है. उसके कुछ सवाल हैं, जिनके जवाब चाहती है वो. लेकिन साहेब के पास जवाब कहाँ है. भागे जा रहे हैं.
#HathrasHorror