गुजरात के अधिकारियों और मंत्रियो की जितनी बदली पूरी सर्विस में नही होती उतनी बदली SRP जवनो की 1 साल में होती है न्याय दीजिए, गुजरात SRP को स्थायी कीजिए
#પ્રતીક_ઉપવાસ_આંદોલન
આજે મારો પરીવારપ્રતીક ઉપવાસ આંદોલન પર @kapildesai99 ની સાથે
આગળી ના ઉઠાવશો ખાખી પર...
બધંન છે કાયદાનુ મને નહી તો.....
હું પણ એ જ સિંહ ખુંખાર છુ...
#પ્રતીક_ઉપવાસ_આંદોલન