મોંઘવારીના આ ભીષણ આગમાં પણ ગુજરાતના હજારો ફિક્સ પગારના કર્મચારીઓનો પગાર આજે પણ ૨૬,૦૦૦/- જ ફિક્સ છે!
રસોઈના ભાવ આસમાને, ભાડું, બિલ, બાળકોની ભણતર, દવા બધું મોંઘું થઈ ગયું છે, પણ સરકારની આ અન્યાયી પ્રથા હજુ અટકતી નથી. વર્ષોથી આ શોષણ ચાલે છે! એક જ કામ કરનાર કાયમી કર્મચારીને બમણો પગાર અને ફિક્સ પગારના કર્મચારીને માત્ર ૨૬ હજાર? આ સમાન કામ - સમાન વેતનનું ગંભીર ઉલ્લંઘન છે!
આ તો સીધો કર્મચારીઓ સાથેનો અન્યાય અને શોષણ છે! કુટુંબ કેવી રીતે ચલાવવું? બાળકોને કેવી રીતે ભણાવવા?
સરકારશ્રી, હવે ઘણું થયું! આ વર્ષોથી ચાલતી નિર્દય અને અમાનવીય પ્રથા તરત બંધ કરો! ફિક્સ પગાર પ્રથા દૂર કરો અને તમામ કર્મચારીઓને સમાન કામ માટે સમાન વેતન અને સમાન અધિકાર આપો..!
જો સરકાર સાચી હિતેષી છે તો આ અન્યાયનો અંત કરો…!
#Stop_Exploitation
#Remove_FixPay_System
#Remove_fix_pay_in_gujarat #સમાન_કામ_સમાન_વેતન
પરીક્ષામાં સફળ થયા બાદ આજે બે દિવસથી મારા ઘરમાં ઉત્સવ જેવો માહોલ છે. આ સંપૂર્ણ યાત્રામાં મારા માતા પિતાનો અમૂલ્ય ફાળો રહ્યો છે. સાથોસાથ પલક અને તેમના પરિવારનો સાથ રહ્યો છે. આ યાત્રામાં શિક્ષકશ્રીઓ સ્નેહીજનો અને સંઘર્ષકાળના મિત્રો તમામનો હૃદયસ્થ આભાર વ્યક્ત કરું છું.
AI લોકોની નોકરી છીનવે કે ના છીનવે, તમારી સર્જનાત્મકતા, વિચારશકિત, કલ્પનાશક્તિ ચોક્કસથી છીનવી રહી છે..
જેમ calculator, google maps, smartphone એ ગણતરી, રસ્તાઓ, નંબર યાદ રાખવાની બાબતે અસર કરી, એવી જ અસર AI ની દેખાય છે .. દરેક સ્ટુડન્ટ મને તો chatgptનો pro user જણાય છે.
Telecom Companies ऐसे Recharge Plans offer करती हैं जिनमें ‘Daily Data Limits’ जैसे 1.5GB, 2GB या 3GB per day होती हैं, जो हर 24 hours में reset हो जाती हैं। बचा हुआ data midnight पर expire हो जाता है, जबकि उसके पूरे पैसे पहले ही दिए जा चुके होते हैं।
आपको 2GB के लिए charge किया जाता है। आप 1.5GB use करते हैं। बचा हुआ 0.5GB दिन खत्म होते ही गायब हो जाता है। कोई refund नहीं। कोई rollover नहीं।
मैंने आज यह मुद्दा Parliament में उठाया की जिस data के लिए हमने पूरी payment की है, वो दिन समाप्त होने पर Expire नहीं होना चाहिए।
बचा हुआ data अगले दिन की data limit में carry forward होना चाहिए, ताकि users Data इस्तेमाल कर सकें जिसके लिए उन्होंने पहले ही pay किया है।
संसद में आज मेरी demands हैं -
1.सभी users के लिए Data carry-forward / Data rollover की सुविधा दी जाए। जो data दिन के अंत तक use नहीं होता, उसे अगले दिन की limit में add किया जाए, न कि validity खत्म होते ही ख़त्म कर दिया जाए।
2.अगले महीने के recharge amount में unused data का adjustment का option दिया जाए। अगर कोई user लगातार अपना data under-utilise करता है, तो अगले monthly recharge में उस value का adjustment या discount मिलना चाहिए। users को बार-बार उस लिमिट के लिए pay नहीं करना चाहिए जो वे use ही नहीं करते।
3.Unused data को relatives और friends को transfer करने का option दिया जाए। Unused data को user की digital property माना जाना चाहिए। उपभोक्ता को अपने daily data limit से unused data दूसरों को transfer करने की permission होनी चाहिए, बिल्कुल उसी तरह जैसे पैसे transfer किए जा सकते हैं।
आज मोबाइल डेटा कोई luxury नहीं, Digital oxygen बन चुका है। टेलीकॉम कंपनियों की ये लूट बंद होनी चाहिए।
તાજેતરમાં UPSC સિવિલ સર્વિસ પરીક્ષા 2025મા પસંદગી પામેલા SPIPA ના ઉમેદવારો સાથે મુલાકાત કરી.
ગુજરાતના આ તેજસ્વી યુવાનોએ પરીક્ષાની તૈયારીના અનુભવો શૅર કર્યા, તે જાણવા ખૂબ રસપ્રદ રહ્યા.
ખાસ કરીને SPIPAની તાલીમ અને રાજ્ય સરકાર તરફથી મળેલ પ્રોત્સાહન આ યુવાનો માટે ઉપયોગી બન્યા તે જાણીને આનંદ થયો.
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારતનું વિઝન આપ્યું છે, તેને વિકસિત ગુજરાતના નિર્માણથી સાકાર કરવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે, ત્યારે આ યુવાનો સરકારી સેવાદાયિત્વમાં જોડાઈને છેવાડાના માનવીના કલ્યાણની ભાવના સાથે શ્રેષ્ઠ યોગદાન આપે તેવું આહવાન કર્યું.
આરોગ્ય, શિક્ષણ જેવા ક્ષેત્રો સામાન્ય માણસ સાથે સીધી રીતે જોડાયેલા છે, ત્યારે તેને પ્રાથમિકતા આપીને સરકારની કલ્યાણકારી યોજનાઓના લાભ જન-જન સુધી પહોંચાડવા સંકલ્પબદ્ધ થવાનો અનુરોધ સૌને કર્યો.
जयतु भारतम्! 🇮🇳🏏
आज फिर आसमान 'तिरंगा' हो गया,
145 करोड़ भारत वासियों को हार्दिक बधाई!
विश्व विजेता भारतीय क्रिकेट टीम का हृदयतल से अभिनंदन!
#T20WorldCup2026final
A proud and joyous moment for every Indian! 🇮🇳
Heartiest congratulations to Team India for their magnificent victory in the T20 World Cup. This remarkable triumph reflects the team’s extraordinary talent, relentless hard work, unwavering consistency and the true spirit of Indian cricket.
Our players have displayed exceptional determination, discipline and teamwork throughout the tournament, making the entire nation immensely proud.
May this glorious victory inspire countless young Indians to pursue excellence and bring even greater laurels to the nation in the years ahead.
Well done, champions! India celebrates this historic moment with pride.
#T20WorldCup
#TeamIndia