ગુજરાત રાજ્ય પંચાયત કર્મચારી મહાસંઘનો હૃદયપૂર્વક આભાર! 🙏✨
ગ્રામસેવક સંવર્ગના પડતર પ્રશ્નોના ન્યાયિક અને વાજબી નિરાકરણ માટે ગુજરાત સરકારના માનનીય મંત્રીશ્રીઓ સમક્ષ સત્તાવાર બેઠક ફાળવવા અંગેની લેખિત રજૂઆત કરવા બદલ ગુજરાત રાજ્ય પંચાયત કર્મચારી મહાસંઘના હોદ્દેદારોનો ગુજરાત રાજ્ય ગ્રામસેવક મહામંડળ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે.
સંગઠનની આ પહેલથી ગ્રામસેવક કેડરના પ્રશ્નોને યોગ્ય વાચા મળશે એવી પૂરી આશા અને વિશ્વાસ છે.
#GramsevakNyayLadat
સાબરકાંઠાના ગ્રામસેવકશ્રીઓ ન્યાયની લડત સાથે સાથે ખેડૂતો પ્રત્યેની પોતાની ફરજ અને કામગીરી ચૂકતા નથી.
સરકારની યોજનાઓ છેવાડાના ખેડૂત સુધી પહોંચાડવામાં ક્યારેય પાછીપાની ન કરનાર ગ્રામસેવકો આજે ન્યાયની આશા રાખી રહ્યા છે.
#GramsevakNyayLadat@CMOGuj@irushikeshpatel@GujPRHDept
ગ્રામસેવકોને યોગ્ય પગારધોરણ અને પ્રમોશનની તકો આપવામાં આવે તથા લાંબા સમયથી પડતર રહેલા સેવા સંબંધિત પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ કરવામાં આવે.
#GramsevakNyayLadat@abpasmitatv