અમેરિકામાં ઈમરજન્સી જાહેર કરી 8200 વિમાનોને ભોંયભેગા કેમ કરવા પડ્યા ?
એરપોર્ટસ પર રીતસરની અંધાધૂંધી ફેલાઈ છે.
જે કારણ જણાવવામાં આવી રહ્યું છે એ ગળે ઉતરે તેમ નથી.
શું છે આખો મામલો ? જોશો તો જાણશો.
#flightsgrounded | #FAAShutdown | #FAAoutage
🚨 SHOCKING: A Serving Indian Army Colonel Brutally Beaten by Punjab Police Inspectors in Patiala🚨
Colonel Pushpinder Batth & his son Angad were allegedly brutally assaulted by 3 Punjab Police SHOs-Harjinder Dhillon, Harry Boparai, & Rauni Singh in Patiala over a parking dispute near Rajindra Hospital, Patiala. The Inspectors, allegedly returning from a police encounter, abused & attacked the Colonel & his son with rods & sharp weapons as per his wife.
🔴 Colonel Batth’s arm was broken. 🔴 His son suffered deep head wounds requiring stitches. 🔴 Both were hospitalized at 2:00 AM on March 14.
Despite the severity of the attack, the @BhagwantMann govt has taken no real action! Instead of arresting the accused, an FIR was registered against unknown persons, shielding the guilty.
Wife Jaswinder Batth reveals:
⚠️ The accused boasted about killing someone in an encounter & claimed they could do anything. ⚠️ The police delayed recording statements & later pressured her to forgive the accused...they even recorded a forced apology video! ⚠️ The family now fears for their lives as the same officers remain posted in Patiala, protected by senior police officials.
📢 WHERE IS JUSTICE? If a serving Army Colonel is not safe, what about ordinary citizens? Is this the Punjab that claims to be safe & secure?
CM @BhagwantMann must order an independent inquiry & take strict action against the accused officers! Punjab Police cannot become a lawless force. Statement, Complaint , videos , Photos released by of wife colonel are attached.
🔄 RT to demand justice! (1/n)
#JusticeForColonelBatth #Punjab
@Hardisohi@manaman_chhina@TinyDhillon@RajaBrar_INC@BrigMps@Partap_Sbajwa@MandeepBajwa@sanket@NorthernComd_IA@ChinarcorpsIA@artrac_ia@Tri_Service@chitraaum@westerncomd_IA@major_pawan@majorgauravarya
माननीय प्रधानमंत्री @narendramodi जी,
हम पिछले कई दिनों से एक ऑनलाइन समस्या से परेशान हैं। जिसके बारे में हमने फ्लिपकार्ट और Meesho प्लेटफॉर्म्स को भी इंफॉर्म किया है लेकिन कोई भी हमारी मदद नहीं कर रहा है।
मैं @Shankarjorwal, IIT कानपुर में रहते हुए मैंने हिन्दी पंक्तियाँ की शुरुआत की थी। इसका उद्देश्य था कि नई पीढ़ी की हिन्दी में रुचि बढ़ाई जाए। इसी दिशा में हमने कुछ किताबें भी पब्लिश की लेकिन जैसे ही उनकी प्रसिद्धि बढ़ी तो मार्केट में पायरेटेड कॉपीज कॉपियाँ बिकने लग गई हैं।
दुखद यह है कि Flipkart और Meesho जैसे प्लेटफॉर्म भी पायरेटेड कॉपीज बेचना Allow कर रहे हैं, कई बार शिकायत करने पर भी उन्हें हटा नहीं रहे हैं।
Illegal सेलर, Flipkart और Meesho प्लेटफॉर्म्स हर पायरेटेड कॉपी पर illegal तरीके से पैसा बना रहे हैं और जिन्होंने इस किताब को लिखा और प्रकाशित किया वो हर पायरेटेड कॉपी बिकने पर नुकसान झेल रहे हैं।
Flipkart, Meesho जैसे प्लेटफॉर्म को ऐसा करने से रोकने के लिए कड़े नियम नहीं हैं, न ही इनकी टीम इतने सारे कॉल और मेल करने के बाद यह काम रोक रही है। न मुझे अपना मुआवज़ा दे रही है जो कि इनके प्लेटफॉर्म्स की वजह से हमें नुकसान हुआ है।
आपसे निवेदन है कि कृपया मेरी इसमें मदद करें और ऐसे illegal काम करने को बढ़ावा देने वाले प्लेटफॉर्म्स पर एक्शन लें। हमारे जैसे छोटे व्यवसायों को ये प्लेटफॉर्म कुछ मानते भी नहीं हैं, न हमारी समय से मदद करते हैं।
परेशान होने के बाद बड़ी उम्मीद के साथ आपको यह पोस्ट लिख रहा हूँ, मुझे उम्मीद है इतने बड़े व्यवसायों से न्याय दिलाने में आप मेरी मदद करेंगे।
CC : @_Kalyan_K (Flipkart CEO), @viditaatrey (Meesho CEO) @dpradhanbjp@EduMinOfIndia@minmsme@jagograhakjago@nitin_gadkari@AmitShah@PMOIndia@Meesho_Official@Flipkart
SpaDeX Docking Update:
🌟Docking Success
Spacecraft docking successfully completed! A historic moment.
Let’s walk through the SpaDeX docking process:
Manoeuvre from 15m to 3m hold point completed. Docking initiated with precision, leading to successful spacecraft capture. Retraction completed smoothly, followed by rigidisation for stability. Docking successfully completed.
India became the 4th country to achieve successful Space Docking.
Congratulations to the entire team! Congratulations to India!
🛰️🛰️
#SPADEX #ISRO
@YAJadeja જો સરકાર ફીક્સ પે નાબૂદ ન કરી શકે તો પછી ધારાસભ્યશ્રીને ૫ વર્ષ માટે ૨૬૦૦૦/- ફીક્સ પે પગાર લાગુ કરવો જોઈએ અને હા ૨૦૦/- રુપિયા વ્યવસાય વેરાની કપાત ન કરો તો ચાલશે સેવાનું કામ કરે છે ને !!!!!!!!😅😉
Same state same pay scale
ચાર દિવસ પહેલા સુરતના માંડવી પાસે નરેણ આશ્રમ શાળામાંથી સવારે એક છોકરીનો કોલ આવ્યો, દિકરી બહુ નાની હોવાથી આગળ ક્યાંય એની માહિતી હું શેર નથી કરી રહી, 13 વર્ષની એ છોકરીએ જ્યારે તૂટતાં અવાજમાં એની વાત કહી તો મને સખત આઘાત લાગ્યો...
એની ફરિયાદ પોતાની જ આશ્રમશાળાના આચાર્ય સામે હતી, એ આચાર્ય સતત છોકરીઓનું શારીરિક રીતે શોષણ કરતો. હું એની વાત એના અવાજમાં ચલાવી દઉં તો ય સૌથી મોટી સમસ્યા એ હતી કે છોકરી ત્યાંના એક શિક્ષકની મદદથી મને ફોન કરી શકી હતી પણ માં બાપને નહોતી કહી શકતી કેમ કે ભણતર છૂટી જવાની બીક હતી.
સ્થાનિક કક્ષાએથી વિશેષ ફરક પડશે એવું લાગ્યું નહીં એટલે આદિજાતિ વિભાગ હેઠળ આવતી આ શાળા અને આચાર્ય વિશે માહિતી મંત્રી કુબેરભાઈ ડિંડોરને @kuberdindor આપી, મને સૌથી મોટો ડર એ હતો કે છોકરીઓ તપાસ દરમ્યાન બધું કહી શકશે કે કેમ! પણ બે મહિલા અધિકારીઓ આજે કોઈને પણ જાણ કર્યા વગર ઉપર વિભાગના આદેશથી સ્થળ પર પહોંચ્યા તો માત્ર એ એક છોકરી નહીં અનેક છોકરીઓએ પોતાની પીડા કહી!
શાળાનો આચાર્ય આવું કરે તો છોકરીઓ ક્યાં જાય! આખરે એની સામે કાર્યવાહી થઈ ગઈ છે, લગભગ સોમવારે એને બરતરફ પણ કરી દેવાશે અને કાનૂની પગલાં પણ લેવાઈ ગયા છે
આખી ઘટનાના અનેક પાસાં છે. એમાંથી એક છે છોકરીઓ સાથે કશું ખોટું થાય ત્યારે એમને પ્રતિકાર કરતી વખતે પહેલો ડર માં બાપ અને સમાજનો લાગે છે, બીજું જેમ આ ઘટનામાં છેક ઉપરના સ્તરથી એકદમ સંવેદના સાથે કામ થયું એમ સતત થાય તો અપરાધીઓના મનમાં ડર બેસાડી શકાશે, અને ત્રીજી સૌથી મોટી વાત... દરેક શિક્ષક ખોટો નથી પણ આસપાસ આ થતું હોય, તમને ખબર પડે અને તો ય તમે ચૂપ રહી જાવ માત્ર નોકરીનું વિચારીને તો એનાથી સમાજનું દ્રઢ ચરિત્ર નિર્માણ નહીં થઈ શકે.
આજે મને નવરાત્રિના સૌથી મોટા આશીર્વાદ મળ્યા છે. જય માતાજી🙏
ગૃહમંત્રી ગરબામાં પાકિસ્તાન લઈને આવ્યા એ એમની રાજનીતિ હતી તો વડોદરા રેપ કેસમાં ગરબાને લાવવા એ સામેવાળાની રાજનીતિ છે!
આ બધાથી ઉપર ઊઠીને એ પ્રશ્નનો જવાબ આપવાનો છે કે જ્યાં આદ્યશક્તિની આરાધના થાય ત્યાં દીકરીઓ સાથે આવું કેમ થઈ રહ્યું છે? આપણી નવરાત્રી હોય કે બંગાળની દુર્ગાપૂજા, કોઈ પણ રાજ્ય બદલો સ્ત્રી તત્વ આરાધનાના કેન્દ્રમાં છે પણ જિંદગીમાં પીડિત!
નેતાઓ રાજનીતિ કરતા રહેશે પણ આપણે સમાજ અને નાગરિક તરીકે એનો ભોગ કે ભાગ બનવા કરતા મૂળ પ્રશ્નનું ચિંતન કરીએ.
કોઈ પણ પુરુષના મનમાં છોકરીઓને જોઈને પેદા થતી વિકૃતિનું કારણ તમે શું માનો છો?
क्या देश का प्रधानमंत्री ऐसा भी होता होगा जो अपनी कार की किस्त न चुका पाए ?
क्या आप जानते है स्व. लाल बहादुर शास्त्री ने फिएट कार खरीदने के लिए PNB से 12000₹ का लोन लिया था।
Heartfelt tributes to the 3 brave BSF soldiers lost their lives in line of duty in the tragic Budgam accident. Our thoughts are with the 33 injured, wishing them a speedy recovery. Deep gratitude to the locals, doctors, and rescue teams for their swift support and assistance.