@CMOGuj મારે ૪૦૦ કિમી મુસાફરી કરી પરીક્ષા આપવા આવાનુ થશે.... CA exam, High court dy so exam પોસ્ટ પોન્ડ કરવામાં આવી છે..... તેને ધ્યાનમાં લઇને આપ સાહેબ શ્રી પણ પરીક્ષાર્થીઓ ના હિત માટે યોગ્ય થવા નમ્ર વિનંતી
@Hasmukhpatelips મારે ૪૦૦ કિમી મુસાફરી કરી પરીક્ષા આપવા આવાનુ થશે.... CA exam, High court dy so exam પોસ્ટ પોન્ડ કરવામાં આવી છે..... તેને ધ્યાનમાં લઇને આપ સાહેબ શ્રી પણ પરીક્ષાર્થીઓ ના હિત માટે યોગ્ય થવા નમ્ર વિનંતી
@Zee24Kalak ભરતી RR મુજબ જ થઈ રહી છે. આ પોસ્ટ માટે ૨૦૧૭માં ભરતી આવી હતી. ત્યારે પણ B.E. સીવીલ એન્જિ. માન્ય હતુ. નીચેના ફોટોમાં તમે જોય શકો છો ચોખ્ખા શબ્દોમાં લખેલું છે
...આ વખતે ભરતીને ટલ્લે ચડાવવા માટે અમુક લુખ્ખા તત્વો દ્વારા અવાર નવાર આવા ગતકડા કરે છે
@Janak_Sutariyaa@nidhirpatel6
@Zee24Kalak તમામ ને મીડિયા મિત્રોને જણાવાનું કે સર્વેયરની ભરતી RR મુજબ જ થઈ રહી છે એટલે સિક્કા ની એક બાજુ માં જોઈને નક્કી ના કરી શકાય.
અને હાલ માં નામદાર કોર્ટે માં કેસ ચાલુ છે એટલે કોઈ પણ ટિપ્પણી કરવા પહેલાં ડિગ્રી વાળા નો પક્ષ પણ સાંભળવો જોઈએ.