આજ રોજ ગરવી ગુજરાત પાર્ટી ના અમદાવાદ શહેરનાં પ્રમુખ સુરજસીંહ અને તેમની ટીમ ના હસ્તે જુહાપુર વોર્ડ મા શેખ મં��મદહુસેન અમદાવાદી (ગુજરાતી હિંદી તેમજ ઓલ ફિલ્મ ના ફાઈટ માસ્ટર )ની અમદાવાદ શહેર GGP માં વરણી કરવામાં આવી.
આપણો ધર્મ છે આવા કામ કરવા જોઈએ કેમ કે આવા લોકોની કૃપાથી જીવન માં ખુબ પ્રગતિ કરી શકાય છે શાંતિ મળે છે આડભંગ અંધશ્રધ્ધા મા ડૂબ્યા કરતા આવુ કરો અને કરવાની સલાહ આપો જીવન ધન્ય થઈ જશે
24 કલાક ઓક્સિજન આપવાવાળી તુલસીની નીચે દિવો પ્રકટાવનાર હિન્દુઓને અંધવિશ્વાસી કહેનારાઓ 25 ડિસેમ્બરે પ્લાસ્ટિકના વૃક્ષ પર બલ્બ સળગાવીને એક પણ તાલ વગરનો તહેવાર નાતાલ ઉજવશે.!
બધા જ્ હિન્દુ છીએ. કોઇ વટ્લાયેલુ નથી. તેથી મહેરબાની કરી વધારે હરખપદુડા બની ક્રિસમસ્ ના મેસેજો મોક્લી હથોડા માર