"હે જી મને ઝીણો ઝીણો નાદ સંભળાય, ગુરુજી મારા આવે છે..."
લલિતાબેન ઘોડાદ્રાનો સુંદર અવાજ આ ભક્તિ ગીતને વધુ મધુર બનાવે છે. ગીતના શબ્દો ગુરુના મહત્વનું પ્રતિક છે અને ભક્તો સાથેના સંબંધોની ઊંડાઈ દર્શાવે છે.
#GujaratiDayro
સાક્ષાત ખોડીયાર "મા" ના દર્શન.
દીકરીના બાપ તરીકે જન્મ થવો એ ભાગ્યની વાત છે પણ દુનિયાની દરેક દીકરી ને જોઈને એના પ્રત્યે આદર અને સન્માન થવું તથા કોઈ પણ દીકરી ને જોઈને એને વંદન કરવાનું મન થાય એ પણ એક અલગ અને અદ્ભૂત અનુભૂતિ થાય છે.
જયમાતાજી 🙏🏻🧿
મહિમાવંત તપોભૂમિ દેવાધિદેવ શિવધામ શ્રી વાળીનાથ મંદિર તરભ ખાતે આગામી ફેબ્રુઆરી-૨૦૨૪ માં યોજાવનાર શ્રી વાળીનાથ મહાદેવના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ અનુસંધાને મહંત શ્રી જયરામગીરીજી મહારાજ અને રબારી સમાજના પ્રતિનિધિ મંડળ સાથે શ્રી ઋષિકેશભાઈ પટેલ ( કેબિનેટ મંત્રીશ્રી ) ની આગેવાની માં યશસ્વી માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi સાહેબ ની શુભેચ્છા મુલાકાત લઈને તેમને પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું નિમંત્રણ પાઠવ્યું.
@PMOIndia
વિસનગરની પાવન અને મહિમાવંત ભૂમિ તરભ વાળીનાથ ખાતે આગામી ફેબ્રુઆરી-૨૦૨૪ માં યોજાનાર શ્રી વાળીનાથ મહાદેવના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ અનુસંધાને મહંત શ્રી જયરામગીરીજી મહારાજ અને રબારી સમાજના પ્રતિનિધિ મંડળ સાથે યશસ્વી પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીની શુભેચ્છા મુલાકાત લઈને તેમને પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું નિમંત્રણ પાઠવ્યું.
માન. પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબની મુલાકાત દરમિયાન ગુજરાત સરકારના આરોગ્ય મંત્રી શ્રી @irushikeshpatel સાહેબ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.