📻જન કી બાત – શ્રેષ્ઠ ભારત માટે એક દ્રષ્ટિ!🎙️
નિહાળો, માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીનો "મન કી બાત" નો પ્રેરણાદાયી કાર્યક્રમ ...
📅 30/08/2026, રવિવાર
🕚 સવારે 11:00 કલાકે
#MannKiBaat
નેપાળમાં અચાનક આવેલા પૂરથી અસરગ્રસ્ત નાગરિકો અને પરિવારજનો માટે હેલ્પલાઇન નંબર નીચે મુજબ છે.
ગુજરાત રાજ્યના નાગરિકો અને તેના પરિવારજનોએ રાજ્યના કંટ્રોલરૂમ નંબર
•079232-51900
•9978405304
•હેલ્પલાઇન નં. 1070
•જે તે જિલ્લાના District Emergency Operation Centreના હેલ્પલાઇન નં. 1077
પર સંપર્ક કરવો.
નેપાળમાં અસરગ્રસ્ત ભારતીય નાગરિકો માટે ઇમરજન્સી હેલ્પલાઇન નંબર
•+977 985 131 6807
•+977 970 910 7500 પણ જાહેર કરવામાં આવ્યા છે.
જરૂરિયાતમંદ નાગરિકો અથવા તેમના પરિવારજનો તાત્કાલિક આ નંબરો પર સંપર્ક કરી શકે છે.
#Nepal #NepalFloods #Nepal #FlashFlood #NepalTragedy
#Patan #DisasterManagement #PublicNotice #Helpline #NepalFlood @CollectorPatan
Bharat’s Sports Vision केवल पदक जीतना नहीं, बल्कि खेल शक्ति और युवा शक्ति को जोड़कर विकसित भारत का निर्माण करना है... जो खेलेगा, वही खिलेगा!
- प्रधानमंत्री आदरणीय श्री @narendramodi जी
#KheloIndia#KheloIndiaSamvaad
संकट में पड़ोसी का साथ, यही है भारत की पहचान।
नेपाल में आई बाढ़ के बीच प्रधानमंत्री श्री @narendramodi जी के नेतृत्व में भारत ने त्वरित राहत एवं चिकित्सा सहायता पहुँचाकर एक बार फिर सिद्ध किया - भारत सिर्फ कहता नहीं, मदद करके दिखाता है।
भारत की HADR और मेडिकल टीमें काठमांडू पहुँच गई हैं।और भी मदद भेजी जा रही है। नेपाल के सबसे मुश्किल समय में, भारत हमेशा सबसे पहले मदद के लिए आगे आता है।
#IndiaWithNepal #NepalFlood #NarendraModi
પ્રદેશ મહામંત્રી શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણજી સાથે રાજપીપળા ખાતે શ્રી હરસિદ્ધિ માતાજીના પાવન મંદિરે દર્શન કર્યા તથા માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કરીને
સૌની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે માતાજીના ચરણોમાં પ્રાર્થના કરી.
#હરસિદ્ધિમાતાજી#Narmada#Rajpipla#Gujarat#JaiMataDi
કપડવંજ વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી રાજેશભાઈ ઝાલા ને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ. ઈશ્વર આપને ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ જીવન પ્રદાન કરે તેવી પ્રાર્થના.
@Rajeshzalabjp
એક વિચાર દ્વારા રચાય વિશાળ પરિવાર
ભારતીય જનતા પાર્ટી પંડિત દીનદયાલ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન -2026 જિલ્લા પ્રશિક્ષણ વર્ગ અંતર્ગત નર્મદા જિલ્લા ત્રિદિવસીય પ્રશિક્ષણ વર્ગ નીલકંઠધામ પોઇચા ખાતે યોજાયો.
સત્ર-7 :વિચાર પરિવાર
સત્રના વકતા : ડો.પ્રકાશચંદ્ર પટેલ
સત્રના અધ્યક્ષ:શ્રી ભગવાનદાસભાઇ પટેલ
સંગઠનની સૌથી મોટી મૂડી તેના નિષ્ઠાવાન, સંસ્કારી અને સેવા માટે સમર્પિત કાર્યકર્તાઓ છે. આવા અભ્યાસ વર્ગો કાર્યકર્તાઓમાં નવી ઊર્જા અને રાષ્ટ્રસેવાના વધુ મજબૂત સંકલ્પનું નિર્માણ કરે છે.
#PrashikshanMahabhiyan #PanditDeendayalUpadhyay #JanSeva #SangathanShakti #SevaSankalp #ViksitBharat
સશક્ત કાર્યકર્તા, સશક્ત સંગઠન
ભારતીય જનતા પાર્ટી પંડિત દીનદયાલ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન -2026 જિલ્લા પ્રશિક્ષણ વર્ગ અંતર્ગત નર્મદા જિલ્લા ત્રિદિવસીય પ્રશિક્ષણ વર્ગ નીલકંઠધામ પોઇચા ખાતે યોજાયો.
તૃતીય સત્ર : બુથ પ્રબંધન, સ્થાયી કાર્યક્રમ તથા મન કી બાત
સત્રના વકતા : શ્રી ડૉ.હેમાલીબેન બોઘાવાલા
સત્રના અધ્યક્ષ: શ્રી વનીતાબેન સુનિલભાઈ વસાવા
નર્મદા જિલ્લાના પ્રશિક્ષણ વર્ગમાં વક્તા દ્વારા ‘બુથ પ્રબંધન, સ્થાયી કાર્યક્રમ તથા મન કી બાત’ જેવા મહત્વપૂર્ણ વિષયો પર કાર્યકર્તાઓને પ્રેરક માર્ગદર્શન પ્રાપ્ત થયું.
આ પ્રશિક્ષણ દ્વારા કાર્યકર્તાઓમાં સેવા ભાવના, વિચારશક્તિ, સંગઠન પ્રત્યેની પ્રતિબદ્ધતા અને દાયિત્વબોધને વધુ મજબૂત બનાવવાની સાથે સંગઠનને પાયાના સ્તરે વધુ સક્રિય અને સુદૃઢ બનાવવાની નવી ઊર્જાનો સંચાર થશે.
#PanditDeendayalUpadhyay #PrashikshanVarg2026 #bjpnarmada #bjp #namo