यत्र नार्यस्तु पूज्यन्ते रमन्ते तत्र देवताः । यत्रैतास्तु न पूज्यन्ते सर्वास्तत्राफलाः क्रियाः।।
માનનીય પ્રધાનમંત્રી શ્રી
@narendramodi જીએ આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે નવસારી ખાતે લખપતિ દીદી સાથે સંવાદ કર્યો અને વિવિધ વિષયો પર ચર્ચા કરી.
Congratulations BJP Yuva Morcha National President Shri @Tejasvi_Surya ji on your marriage! May your days together be filled with laughter and countless unforgettable moments,Wishing you a lifetime of love, happiness, and joy as you begin this beautiful journey together.
વડોદરા ખાતે દ્વારિકા પીઠાધીશ્વર (શારદા પીઠ) અનંત શ્રી વિભૂષિત જગતગુરુ શંકરાચાર્ય પ.પૂ. સ્વામી શ્રી સદાનંદ સરસ્વતી મહારાજજીના આશીર્વાદ મેળવ્યા. સનાતન ધર્મ અંગેનો એમનું જ્ઞાન અને એમના વિચારો ખુબજ પ્રેરણાદાયી છે.
Honoring Our Elders with Quality Healthcare!
PM @narendramodi ji's visionary Ayushman Card initiative has been a game-changer for senior citizens above 70 years, providing them with essential healthcare support.
In support of this noble cause, Swami Vivekananda Gujarat State Yuva Board has taken a commendable step by organizing Ayushman Card camps across various locations, benefiting numerous elders.
Making others smile is the best way to celebrate and make a "Happy" Diwali.
Under the wonderful initiative by @svgrybguj, shared the joy of gifting clothes to the much needed ones.
You can double the joy of someone's diwali, too.
આપની કરુણા, અન્યના સ્મિતનું બનશે કારણ !
@svgrybguj દ્વારા દિવાળી પર્વ પર જરૂરિયાતમંદ લોકોને ખુશીઓ આપવા માટે ચાલી રહેલા વસ્ત્રદાન અભિયાનમાં મહેસાણા જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડો.જૈસ્મિન હસરત જી એ જોડાઈને સેવાધર્મને સાર્થક કર્યો છે.
આપનો ખૂબ ખૂબ આભાર. @ddo_mehsana
"Transformation Tuesday!"
Gandhi Jayanti Special: Devsthan Makeover!
Swami Vivekanand Gujarat Rajya Yuva Board's statewide cleanliness drive brought together passionate individuals, transforming Devsthan's landscape!
From vision to nation-wide movement, #SwachhBharatAbhiyan has revolutionized India's cleanliness approach over 10 years.
Inspiring before-after pics!
Let's sustain this momentum, fostering a cleaner, greener India!
गांधी जयंती विशेष: देवस्थान में बदलाव!
स्वामी विवेकानंद गुजरात राज्य युवा बोर्ड के राज्यव्यापी स्वच्छता अभियान ने देवस्थान को बदल दिया!
10 साल में #स्वच्छभारतअभियान ने भारत की स्वच्छता दृष्टिकोण को बदल दिया।
प्रेरक पहले-बाद की तस्वीरें!
आइए इस गति को बनाए रखें, स्वच्छ और हरित भारत की ओर बढ़ते रहें!
#SwachhGujarat #CleanlinessDrive #GandhiJayanti #DevsthanMakeover #JanBhagidari #SwachhBharatAbhiyan
"ભાજપના સદસ્ય બની વિકસિત ભારતની યાત્રામાં બનીએ સહયોગી"
સદસ્યતા અભિયાન -2024 અંતર્ગત મહેસાણા જિલ્લાના શ્રી વિશાલભાઈ ગજ્જર દ્રારા અત્યાર સુધીમાં કુલ 1121 પ્રાથમિક સદસ્યોની નોંધણી પૂર્ણ કરી તે બદલ તેમને ખૂબ ખૂબ અભિનંદન સહ આપ વધુને વધુ સભ્ય બનાવો તેવી શુભેચ્છા.
#BJPSadasyata2024
સરકાર પરિવારની જેમ જ ગ્રામજનોની પડખે ઊભી છે...
કચ્છના અબડાસા અને લખપત તાલુકામાં ઋતુજન્ય શંકાસ્પદ તાવની પરિસ્થિતિને લઈને આજરોજ માનનીય પ્રભારી મંત્રી શ્રી @prafulpbjp ની સાથે અસરગ્રસ્ત બેખડા ગામની મુલાકાત લીધી અને આરોગ્યની પ્રવર્તમાન પરિસ્થિતિની સમીક્ષા કરી.
આ બીમારીના કારણના મૂળમાં જઈને સારવાર વધુ અસરકારક બને અને હવે કોઈ નાગરિક જીવ ન ગુમાવે તે જ રાજ્ય સરકારની પ્રાથમિકતા છે અને આ વિકટ સમયમાં અમે અમારી જનતાની સાથે એક પરિવારની જેમ ઊભા છીએ.
નાગરિકોને નમ્ર અનુરોધ છે કે જો શરદી, ઉધરસ, તાવ કે નબળાઈ જણાય તો તુરંત નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરીને સારવાર શરૂ કરવી. જેથી વધુ ગંભીર પરિસ્થિતિને નિવારી શકાય.