Skilling India, Building the Future 🇮🇳
In PM Shri @narendramodi ji’s hometown Vadnagar, India’s largest skill training institute by L&T is empowering youth with industry-ready skills, free training, free lodging & assured work opportunities.
From Bullet Train to Metro Rail and renewable energy projects, Gujarat’s youth are now becoming the backbone of India’s infrastructure revolution.
Under the leadership of CM Shri @Bhupendrapbjp ji, Gujarat continues to strengthen the vision of #SkillIndia through world-class industry partnerships and employment-driven training ecosystems.
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'ની કલ્પનાને સાકાર કરવામાં 'વન નેશન, વન ઇલેક્શન' ખૂબ જ મહત્ત્વનું પગલું સાબિત થશે.
ગાંધીનગર ખાતે 'વન નેશન, વન ઇલેક્શન' અંગે આયોજિત જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીની બેઠકમાં સહભાગી થઈને મારા પ્રતિભાવો રજૂ કર્યા.
આઝાદી બાદના શરૂઆતના વર્ષોમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ સાથે જ થતી હતી, પરંતુ રાજકીય અસ્થિરતાના કારણે એ વ્યવસ્થા તૂટી ગઈ.
ત્યારબાદ વારંવાર થતી ચૂંટણીઓને કારણે શ્રમિકો અને કર્મચારીઓને પોતપોતાના વતનમાં જવું પડે છે, જેનાથી ઉત્પાદન પર પણ માઠી અસર થાય છે.
આ ઉપરાંત, ચૂંટણી પ્રક્રિયામાં મોટા પાયે સરકારી તંત્ર, લોજિસ્ટિક્સ અને માનવબળનો ઉપયોગ થાય છે, જેના કારણે વહીવટી કાર્યક્ષમતાને અસર પહોંચે છે.
આવા સંજોગોમાં, 'વન નેશન, વન ઇલેક્શન' નો આ સુધારો રાષ્ટ્રહિતમાં હોવાથી દેશની જીવંત લોકશાહીમાં જનતાની ભાગીદારી વધારવામાં મદદરૂપ બનશે.
#OneNationOneElection
હિન્દવી સ્વરાજ્યના પ્રણેતા, કુશળ પ્રશાસક, અદમ્ય સાહસ અને શૌર્યના પ્રતીક એવા છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિએ કોટિ કોટિ વંદન.
માતૃભૂમિની રક્ષા, ન્યાયી શાસન અને ધર્મના સંરક્ષણ માટેના તેમના ઉચ્ચ આદર્શો આજે પણ આપણને રાષ્ટ્રસેવા માટે નવી ઊર્જા પૂરી પાડે છે.
શિવાજી મહારાજનું જીવન સ્વરાજ્ય અને સુરાજ્યના સંકલ્પને સિદ્ધ કરવાની પ્રેરણા સમાન છે.
શિક્ષણ એ રાષ્ટ્રના સર્વાંગી વિકાસની કરોડરજ્જુ છે !
આજે સુરત મહાનગરપાલિકાના અઠવાઝોન વિસ્તારમાં શિક્ષણ વિભાગ અંતર્ગત અંદાજિત રૂ. ૩.૪૦ કરોડના ખર્ચે નવનિર્મિત નગરપ્રાથમિક શાળા ક્રમાંક - ૦૩ ના ભવનની લોકાર્પણ વિધિ કરી.
આ પ્રસંગે ભવિષ્યના નાગરિકો એવા વિદ્યાર્થીઓ અને વિદ્યાના ઉપાસકો સાથે પ્રત્યક્ષ સંવાદ કર્યો. આધુનિક સુવિધાઓથી સજ્જ ભવન સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે આશીર્વાદરૂપ સાબિત થશે અને તેમના સપનાંઓને પાંખો અને ઉત્તમ આકાશ આપશે.
રાજ્યના દિવ્યાંગ ભાઈ-બહેનોના ચહેરા પર ખુશી આવે એનાથી મોટી ખુશી સરકાર માટે બીજી શું હોય..
આજે ગાંધીનગર ખાતેથી દિવ્યાંગ લાભાર્થીઓને આધુનિક મોટરાઈઝ્ડ ટ્રાઈસિકલ અને જોયસ્ટિક વ્હીલચેરનું વિતરણ કર્યું.
દિવ્યાંગજનોની રોજિંદી મુસાફરી અને કાર્યસ્થળે જવા-આવવાની તકલીફોને સમજીને રાજ્ય સરકાર દ્વારા આ યોજનાની શરૂઆત કરવામાં આવી છે.
અત્યાર સુધી હાથથી ચલાવવા પડતા સાધનોને કારણે જે મુશ્કેલીઓ પડતી હતી, તેમાંથી હવે રાજ્યના દિવ્યાંગજનોને મુક્તિ મળશે.
વિકસિત ગુજરાતના નિર્માણમાં દરેક નાગરિકનું યોગદાન મહત્ત્વપૂર્ણ છે. રાજ્યના દિવ્યાંગજનો પણ આ પ્રગતિમાં સહભાગી બને અને કોઈપણ અવરોધ વિના સમાજમાં ગૌરવભેર આગળ વધી શકે તે માટે ગુજરાત સરકાર પૂરી સંવેદનાથી પ્રયત્નશીલ છે.
Thank you Hon Home Minister of Gujarat Shri @sanghaviharsh ji ,Appreciable Decision it Brings Happiness to All Small Street Vendors & All Garba Players.
Jai Ambe🚩
Thank you Hon Home Minister of Gujarat Shri @sanghaviharsh ji ,Appreciable Decision it Brings Happiness to All Small Street Vendors & All Garba Players.
Jai Ambe🚩
Thank you Hon Home Minister of Gujarat Shri @sanghaviharsh ji ,Appreciable Decision it Brings Happiness to All Small Street Vendors & All Garba Players.
Jai Ambe🚩
राजकोट की यात्रा का वह प्रसंग, जब मोदी जी ने यह संवेदनशील सीख दी कि संगठन में स्वयं से पहले कार्यकर्ताओं का ध्यान रखना चाहिए। उनकी वह सीख आज मेरे जीवन का अभिन्न हिस्सा बन गई है।
विश्वास, अपनापन और समर्पण, यही संगठन की आत्मा है और यही मोदी जी की सबसे बड़ी शिक्षा है।
#MyModiStory
આદરણીય વડાપ્રધાનશ્રી @narendramodi સાહેબની જન્મભૂમિ વડનગરમાં પધારેલા માનનીય મુખ્યમંત્રીશ્રી @Bhupendrapbjp સાહેબ સાથે લોક આસ્થાના કેન્દ્ર સમા હાટકેશ્વર મંદિરે શીશ નમાવીને દેવાધિદેવના દર્શન કર્યા.
પવિત્ર શ્રાવણ માસના ત્રીજા સોમવારે દિવસની શરૂઆત શિવાલયથી કરી. સૌ નાગરિકો સ્વસ્થ રહે અને રાજ્ય સતત પ્રગતિ કરતું રહે એ માટે શિવજીને પ્રાર્થના કરી.
મારા જેવા અસંખ્ય કાર્યકર્તાઓના માર્ગદર્શક કુશળ સંગઠનકર્તા માનનીય શ્રી @ratnakar273 જીને ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી તરીકે 4 વર્ષ પૂર્ણ કરવા બદલ ખુબ ખુબ અભિનંદન સહ શુભેચ્છાઓ.
The administration is working tirelessly to provide assistance and support to the families of the passengers affected by the tragic plane crash in Ahmedabad. Arrangements have been made for relatives to stay at Circuit House and other designated locations, with transportation services available from Civil Hospital.
Our medical team, including doctors, nurses, and paramedical staff, are dedicated to providing care to the injured. The DNA identification process is underway, and our police personnel are ensuring the well-being and safety of the family members.
In this difficult time, the community comes together, and every individual is performing their duty with sincerity and compassion.
स्वच्छता सिर्फ एक अभियान नहीं, ये नए भारत की पहचान बन चुकी है!
माननीय प्रधानमंत्री श्री @narendramodi जी ने देश के सामने 9 संकल्प रखे, उन्हीं में से एक है स्वच्छता का मिशन।
Warmly welcomed Hon'ble PM Shri @narendramodi ji at Vadodara airport!
His energy, enthusiasm & determination inspire a nation! A true people's PM, loved by all!
#ViksitBharatViksitGujarat