સ્વરાજ્ય ૭૫ એ વિદ્યાર્થી પરિષદ માટે કોઈ કાર્યક્રમ માત્ર નથી પરંતુ દેશના ગામડે ગામડે અને ખૂણેખૂણે જઈને રાષ્ટ્ર પ્રેમ અને રાષ્ટ્ર સમર્પણની ભાવના ને પ્રતિબદ્ધ કરવાનો દ્રઢ સંકલ્પ છે.
#EkGaonEkTiranga
BHMS નાં વિદ્યાર્થીઓ અને તેમના પરિવારો દ્વારા મતદાન નો સામૂહિક બહિષ્કાર!!!
ભાજપ જે સતા માં હોવા છતાં પ્રશ્નનું નિરાકરણ નથી લાવી શક્તિ અને કોંગ્રેસ જે વિરોધ પક્ષ હોવા છતાં મુદ્દો ઉઠાવતી નથી માટે સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણી માં મતદાન નહિ કરીયે.
#JusticeForbhmsinterns@CMOGuj
આજરોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા સમગ્ર ગુજરાતમાં ચાર હોમિયોપેથીક મેડિકલ કોલેજમાં ગુજરાત સરકાર ને સદ્બુદ્ધિ મળે તે હેતુ થી સદબુદ્ધિ યજ્ઞનું આયોજન કરેલું હતું.
#JusticeForbhmsinterns@ABVPGujarat
विहाय कामान्यः सर्वान्पुमांश्चरति निःस्पृहः।
निर्ममो निरहंकारः स शांतिमधिगच्छति।।
That person, who, by abandoning all desires, consumes without longing, without a sense of possession and without egotism, he attains peace. #सुभाषितानि
હોમિયોપથીક ના ઇન્ટરનશીપ ના સ્ટાઈપન્ડ ના વધારે ના વિષય માટે આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અને જિજ્ઞાસા આયામ હેઠળ સમગ્ર ગૂજરાત માં વડોદરા, આણંદ અને મહેસાણા માં કલેક્ટર કચેરીએ આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી
#JusticeForbhmsinterns
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ના વર્ષ ૨૦૨૦-૨૧ ના નવ નિયુક્ત રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ. છગન ભાઈ પટેલ સાહેબ તથા પુન:નિયુક્ત રાષ્ટ્રીય મહામંત્રી કુ.નિધિ ત્રિપાઠી ને ખૂબ ખૂબ અભિનંદન💐 @nidhitripathi92@ABVPGujarat