પહેલીવાર જ્યારે પાઠ વાંચ્યો ત્યારે લોકમાન્ય તિલકનું એ વાક્ય - 'સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ અધિકાર છે અને એ હું લઈને જ જંપીશ' બોલતા રૂંવાડા ઉભા થઈ જતા અને 'આઝાદ'એ તો આઝાદીનો અર્થ શીખવ્યો.. બન્ને મહાપુરુષોને વંદન, પેઢીઓની પેઢીઓ અન્યાય સામે લડવા પ્રેરાતી રહેશે. 🙏🇮🇳
પરિવારની ખુશીઓ ત્યાગીને દેશ સેવામાં તૈનાત સેના અને પોલીસ સહિતના જવાનોનું ધ્યાન રાખવાની ફરજ સરકારની છે. આપણી પોલીસને વિદેશ માફક કાર્યક્ષમ બનાવવી હોઈ તો તેમને એવી સહુલતો પણ દેવી જોઈએ. કામના કલાક નક્કી થવા જોઈએ, સારા પગાર આપવા જોઈએ, આધુનિક શસ્ત્રો અને ઉપકરણો સાથે સજ્જ કરવા જોઈએ.
#પ્રતીક_ઉપવાસ_આંદોલન
સંવેદશીલ ગુજરાત માં મને તો ગુજરાત ના srp જવાન નું ભવિષ્ય અંધકારમય દેખાઈ રહ્યું છે.મુખ્યમંત્રીશ્રી થોડી સંવેદના દેખડો ખાલી સંવેદનશીલ શબ્દ બોલવાથી કંઈ ના થાય..ગુજરત નો આશાસ્પદ જવાન હતાશા ની ખીણ માં જઈ રહ્યો છે.
@VtvGujarati@tv9gujarati@abpasmitatv
#Justice4SRPF
નોકરીએ મજબૂરી છે સાહેબ કોઈની મજબૂરી નો આધાર લઈને કોઈને દબાવી ના શકાય....વૃદ્ધ માતા પિતા ની લાઠી હોઇ છે પુત્ર srp જવાનો ને જિલ્લામાં સ્થાયી કરી...તેમની ગઢપણ ની લાકડી તેમનો સહારો પાછો આપીદો સાહેબ તમને સાહેબ બનાવનાર પણ આજ લોકો છે .ઇ વાત પણ ના ભૂલતા.
#પ્રતીક_ઉપવાસ_આંદોલન
એસ.આર.પી. અને પોલીસ ના જવાનો રાજ્ય ના નાગરિકો ની સુરક્ષા અને સલામતિ માટે તેમના પરિવાર થી દુર આંતર રાજ્ય માં ચોવીસ કલાક ખડેપગે રહેતા હોય છે. તેમની તકલીફો ને દૂર કરવી એ આપણી નૈતિક ફરજ છે. એસ.આર.પી માં જિલ્લા વાર નિમણુક કરી જવાનો ની વેદના ને સમજો
#પ્રતીક_ઉપવાસ_આંદોલન#SRPF_Districtwise દિવસ રાત ફરજ બજાવતા પરિવારથી સતત દૂર રહીને, માનસિક તણાવ, વ્યસનો અને આપઘાત તરફ જતા એસઆરપી જવાનોને બચાવો. હવે થોડી રહેમ કરો એસ.આર.પી જવાનો ને સ્થાયી કરો જેથી તેઓ પણ તેમના પરિવાર સાથે રહી શકે.
@vijayrupanibjp
પ્રતિક ઉપવાસ
SRPF જિલ્લાવાયઝ સ્થાઈ કરો
હું એક જાગૃત નાગરિક છું
શુ વિકાસ જ કરશે SRP જવાનો ના પરિવાર નો વિનાશ ??
જવાનો ને આત્મહત્યા જ આખરી રસ્તો છે ??
#Justice4SRPF
#2800Police_SRPF_Districtwise ગુજરાત સરકાર કોરોના મહામારી સામે ઝઝૂમી રહયુ છે અને સવાલ સરકાર ની તિજોરીઓનો છે ત્યારે સરકાર ને આ મુદો ધ્યાન મા લેવો જોઈએ કેSRPના જવાનો જીલ્લા વાઇઝ સ્થાઇ કરવાની માંગણી કરી રહ્યા છે એમા પણ સરકાર ને 130 કરોડનો ફાયદો જ છે..
@vijayrupanibjp