પૂ.જલારામબાપાની પાવન ભુમિ સુપ્રસિદ્ધ યાત્રાધામ વિરપુર(જલારામ) ખાતે જીલ્લા તેમજ તાલુકા પંચાયતના ઉમેદવારોના સમર્થનમાં યોજાયેલ જાહેરસભાને સંબોધન કરીને મોટી સંખ્યામાં ઉપસ્થિત યુવાનો, મહિલાઓ,ભાઈઓ-બહેનો તેમજ કાર્યકર્તા મિત્રોને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને ભવ્ય જીત અપાવવા અપીલ કરી.