रसूलल्लाह ﷺ ने इरशाद फ़रमाया:
"जो शख्स सुबह के वक़्त सौ बार "सुब-हान अल्लाही अल-अज़ीम वबी हमदिहि" कह ले और इसी तरह शाम को भी, तो मख़लूक़ात में कोई ऐसा न होगा जिस ने इस क़दर सवाब पाया होगा"
(अबू दाऊद: हदीस 5091)
ચાલો ફટાફટ રિવિજન માટે આવી જાવ
અમારા મોદી બાપુ ગુજરાત નો ઇતિહાસ લેવા આવી ગયા છે😂
બિનસચિવાલય સ્પેશિયલ ૫ કલાક નો લેક્ચર છે . ખાસ સૂચના તૂટેલા ચશ્માં ઉપર ધ્યાન ન દેવું 🤣 @Vijay32395455@hiren_aajra
@
GSRTC દ્વારા જાહેર થયેલી ભરતીમાં ઉમેદવારોને 4 વાર ઊંચાઈ ચેક કરવા બોલાવ્યા અને બે વખત પાસ અને બે વખત નાપાસ જાહેર કરવામાં આવ્યા. તેમાં પોતાના લાગતા વળગતાને લગાવવાનું કાવતરું હોઈ શકે છે તે મુદ્દે આજરોજ GSRTC હેડ ઓફિસ રાણીપ ખાતે ઉમેદવારોને સાથે રાખીને આવેદનપત્ર આપ્યું.
@purneshmodi