વિશ્વના સૌથી લોકપ્રિય નેતા, લોકલાડીલા જનસેવક, આત્મનિર્ભર ભારતના પ્રણેતા અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રીનરેન્દ્ર મોદી જી ને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ💐💐💐
@narendramodi#HappyBdayPMModi#HappyBdayModiji
ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ શ્રી @iJagdishBJP સાહેબ ને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ.
ઈશ્વર સદાય આપને ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ જીવન પ્રદાન કરે એવી પ્રાર્થના.Jagdish Panchal
રાહુલ ગાંધી અને કોંગ્રેસ દ્વારા માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi સાહેબના નિવાસસ્થાન નજીક સર્જાયેલી અરાજકતા સામે આજે ગુજરાત કોંગ્રેસ કાર્યાલય ખાતે કાર્યકર્તાઓ સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી લોકશાહી મૂલ્યોના અપમાન સામે રોષ વ્યક્ત કર્યો.
કોંગ્રેસની અરાજક રાજનીતિ અને દેશની લોકતાંત્રિક પરંપરાઓને કલંકિત કરવાના પ્રયાસોને જનતા ક્યારેય સ્વીકારશે નહીં..!
Among the many noble deeds they are doing, the Sri Sathya Sai Central Trust has focused greatly on animal welfare. Today, took part in the Gaudan Ceremony, in which farmers are being given cows. The cows in the pictures below are Gir Cows! May we all keep working for the welfare of our society, as shown by Sri Sathya Sai Baba.
ગુજરાત માં પડેલ કમોસમી વરસાદના કારણે આવેલ આફત થી ખેડૂતો માટે આજે ગુજરાત સરકાર તરફથી અત્યાર સુધી નું સૌથી મોટું 10000 કરોડ નું રાહત પેકેજ જાહેર કરવા બદલ મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જી નાયબ મુખ્યમંત્રી શ્રી @sanghaviharsh અને કુષી મંત્રી શ્રી @jitu_vaghani નો ખુબ ખુબ આભાર..
ગુજરાત સરકારના મંત્રી અને નિકોલ વિધાનસભાના ધારાસભ્ય શ્રી @MLAJagdish જીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવું છું,સુખ,સમૃદ્ધિ અને સ્વસ્થ દિર્ઘાયુ વચ્ચે ઇશ્વર આપને રાષ્ટ્રસેવા માટે વધુ ને વધુ શક્તિવંત બનાવે એવી પ્રાર્થના.
दीर्घायुरारोग्यमस्तु, सुयशः भवतु।
विजयः भवतु, जन्मदिनशुभेच्छाः।।
प्रिय किसान भाई-बहनों,
आदरणीय प्रधानमंत्री श्री @narendramodi जी 2 अगस्त को प्रधानमंत्री किसान सम्मान निधि की राशि डालने वाले हैं।
मेरी आप सभी से प्रार्थना है कि आप सभी प्रधानमंत्री जी के कार्यक्रम से अवश्य जुड़ें।
I appeal to all countrymen that in the circumstances every person is going on in the country, support the government and your country's brave soldiers, follow your government guidelines.. Jai Hind
@Spearcorps@NASASCaN
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા કાયરતાપૂર્ણ હુમલામાં નિર્દોષ પર્યટકોને નિશાન બનાવવું અત્યંત નિંદનીય અને પીડાદાયક છે. આ હુમલામાં પોતાના સ્વજનો ગુમાવનાર તમામ પ્રતિ હું મારી સંવેદના વ્યક્ત કરું છું.
પરમકૃપાળુ પરમાત્મા દિવંગત આત્માઓને શાંતિ અર્પે તેવી પ્રાર્થના..
આજ રોજ ભારત સરકારના કેન્દ્રિયમંત્રીશ્રી અને ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ ના યશસ્વી અધ્યક્ષ તથા નવસારી લોકસભા ના લોકપ્રિય સાંસદ શ્રી @crpaatil જી ને જન્મદિવસ ની હાર્દિક શુભકામના. ઈશ્વર આપને દીર્ઘાયુ તથા સ્વસ્થ જીવન પ્રદાન કરે.
हरियाणा के पूर्व मुख्यमंत्री ओम प्रकाश चौटाला जी के निधन से अत्यंत दुख हुआ है। प्रदेश की राजनीति में वे वर्षों तक सक्रिय रहे और चौधरी देवीलाल जी के कार्यों को आगे बढ़ाने का निरंतर प्रयास किया। शोक की इस घड़ी में उनके परिजनों और समर्थकों के प्रति मेरी गहरी संवेदनाएं। ॐ शांति।