માનનીય PM સર તેમજ CM સર દ્વારા સરકાર ના મેલેરિયા મુકત 2022 & ટીબી મુકત 2025 ગુજરાત બનાવવા માટે જે પાયા ના પથ્થર છે અેવા આરોગ્ય કર્મચારી ઓ ની વર્ષો ની વેદના સાંભળવી જોઈએ
@PMOIndia@CMOGuj#GiveGpToRealCoronaWarriors
#गुजरात_आरोग्य_महासंघ_ग्रेडपे_लडत#गुजरात_आरोग्य_महासंघ_ग्रेडपे_
અમને અમારૂ પહેલા નું પગાર ધોરણ આપો... જેમાં અમે આરોગ્યન
લેબોરેટરી ટેકનિશિયન અને મેડિકલ ના લેબ. ટેકનિશિયન , તથા બીજી ઘણી બધી કેડરના પગાર ધોરણ સરખા હતા.... પરંતુ ચોથા પગાર ધોરણ મા અમારી કેડર ને નીચે લઇ જવામાં આવી અને બાકીના બીજા કેડર ને ઉપર લઈ જવામાં આવી..@CMOGuj@vijayrupanibjp
#પગારવિસંગતતા_4200_LabTech
પગારવિસંગતતા_4200_LabTech.
પગાર વિસંગતતા દૂર કરો,કોરોના વૈશ્વિક મહામારી મા પોતાને જોખમમા નાખી કોરોના ટેસ્ટ માટે સેમ્પલ કલેશન કરતા યોધ્ધાઓ , ટીબી,મેલેરિયા જેવી વૈશ્વિક મહામારી ના નિદાન માટે પાયા ના કર્મચારીઓ ને ન્યાય આપો.લેબ ટેક કેડરનો હક આપો
@CMOGuj