સરકાર જનતા ને લૂંટવાનું કામ કરે છે કેમકે 15 વર્ષ જૂના વાહનો બદલી કરવા ખેડૂત પાસે એક માંડ વાહન હોય અને તમે કહો સોકે બદલી કરવા આ ખરેખર અન્યાય સે નિર્ણય તો આમ જનતા નું પણ વિસારાય બાકી નાના માણસો મરીજાય પસી તેઓને સાઇકલ સવારી કરવી.
@AamAadmiParty@raghav_chadha 10 મા વાળા ને માસ પ્રમોશન આપે તેવી સરકાર ને માંગ અને આમ આદમી પાર્ટી ને પળ માંગ સે કે સરકાર ને રજૂઆત કરે
આબાબતે ઝડપથી નિર્ણય લે