विरोध का अधिकार है, हिंसा का नहीं।
🚨 अगर यह छात्रों का शांतिपूर्ण आंदोलन था, तो दिल्ली पुलिस की गाड़ियों में तोड़फोड़ क्यों हुई?
पत्थरबाज़ी, हिंसा और सरकारी संपत्ति को नुकसान पहुँचाकर कोई आंदोलन मज़बूत नहीं होता, बल्कि अपनी विश्वसनीयता खो देता है।
जो लोग हर मुद्दे पर लोकतंत्र की बात करते हैं, वे इस हिंसा पर खामोश क्यों हैं? ❓
👮♂️ दिल्ली पुलिस कानून-व्यवस्था बनाए रखने के लिए अपना कर्तव्य निभा रही है।
#LawAndOrder #IndiaFirst #DelhiPolice #CJPProtest #संसद_मार्च
चुनौती चाहे कितनी भी बड़ी और अप्रत्याशित क्यों न हो, 'नया भारत' न तो अपने संकल्पों से पीछे हटता है और न ही अपनी गति धीमी करता है।
- प्रधानमंत्री श्री @narendramodiजी
કચ્છી નયે વરેજી લાખ લાખ વધાઈયું…!
કચ્છી નૂતન વર્ષ અને અષાઢી બીજના આ પાવન અવસરે વિશ્વભરના તમામ કચ્છી ભાઈ-બહેનોને હાર્દિક શુભકામનાઓ.
સંસ્કાર, સાહસ, પરિશ્રમ અને ઉદ્યોગસાહસિકતાની અનોખી ઓળખ ધરાવતો કચ્છ હંમેશા ગુજરાત અને દેશનું ગૌરવ રહ્યો છે. આ નવું વર્ષ આપ સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ, આરોગ્ય, શાંતિ અને નવી સફળતાઓ લઈને આવે તથા માતા આશાપુરાના આશીર્વાદ સદા આપ સૌ પર વરસતા રહે તેવી હાર્દિક પ્રાર્થના.
#Kutch #GujaratiCulture
આષાઢ્માસિ મધુરે રાધાકૃષ્ણં ભજામ્યહમ્, રથારુઢં પ્રપશ્યામિ સર્વપાપપ્રણાશનમ્।।
અષાઢી બીજના પાવન દિવસે રાજપીપળા સ્થિત શ્રી રાધા કૃષ્ણ મંદિરે દર્શન અને પૂજાનો અવસર પ્રાપ્ત થયો.
સૌ ભક્તોના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ બની રહે એવી પ્રાર્થના.
રાધે રાધે
#RathYatra#narmada#Gujarat
ગુજરાતના લોકપ્રિય, મૃદુ અને મક્કમ નેતૃત્વના પ્રતિક, માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ. 💐
આપના દૃઢ નેતૃત્વ હેઠળ ગુજરાત વિકાસના નવા શિખરો સર કરે અને આપને ઉત્તમ સ્વાસ્થ્ય, દીર્ઘાયુષ્ય તથા સતત જનસેવાની શક્તિ પ્રાપ્ત થાય તેવી હાર્દિક પ્રાર્થના.
જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ! 🙏
@bhupendrapbjp #birthday #cm #gujarat #bjp #neelrao
ચાય પે ચર્ચા
રાજપીપળા નગરપાલિકા સભ્ય શ્રી ગીતાબેન પાટણવાડીયાની ચાની કીટલી પર સહકાર્યકર્તાઓ સાથે સ્નેહભરી મુલાકાત અને ચાય પે ચર્ચા યોજાઈ.
જેમાં જિલ્લા પ્રભારી શ્રી અર્જુનભાઈ ચૌધરી,
જિલ્લા મહામંત્રી શ્રી આશિષભાઈ પટેલ તથા શ્રી હિતેશભાઈ વસાવા,ડેડિયાપાડા તાલુકા મહામંત્રી શ્રી રમેશભાઈ વસાવા,પૂર્વ તાલુકા પંચાયત સભ્ય શ્રી હરેશભાઈ વસાવા અને એડવોકેટ શ્રી રાજભાઈ વસાવા ઉપસ્થિત રહ્યા હતા.
#chaipecharcha #rajpipla #bjp4narmada #sangathan
ટેકનોલોજી સાથે તાલીમ, સેવા સાથે સમર્પણ
પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાભિયાન-2026 અંતર્ગત શ્રી કમલમ્, નર્મદા ખાતે ડિજિટલ લર્નિંગ પ્લેટફોર્મના મેરિટ સર્ટિફિકેટ કોર્સ અંગે એસ.સી મોરચાના હોદેદારશ્રીઓ સાથે મહત્વની બેઠક યોજાઈ.
આ બેઠકમાં જિલ્લા પ્રભારી શ્રી અર્જુનભાઈ ચૌધરીજી અને પ્રદેશ એસ.સી મોરચા દક્ષિણ ઝોન ઈન્ચાર્જ શ્રી હર્ષદભાઈ પરમારજી સાથે સંગઠનના કાર્યોને ટેકનોલોજીથી વધુ મજબુત અને છેવાડાના વ્યક્તિ સુધી યોજનાઓ પહોંચાડવા અંગે ચર્ચા કરાઈ.
#scmorcha #GUJARAT #BJPNARMADA #NARMADA #DIGITALLEARNING
ભાજપ એક પરિવાર છે..!
ભારતીય જનતા પાર્ટી લદ્દાખના પ્રદેશ અધ્યક્ષ શ્રી @TashiKhachu શ્રી તાસી ગ્યાલ્સન ખાચુ અને પરિવાર તથા પ્રદેશ મહામંત્રી શ્રી @DrPrashantkorat પ્રશાંતભાઈ કોરાટજી અને પરિવાર એકતાનગર ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત કરી આ અવસરે સૌનું સ્વાગત કર્યું. વિશ્વ ની સૌથી ઊંચી પ્રતિમા @souindia સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલિ અર્પણ કરી.
@BJP4Ladakh
Warm birthday wishes to Hon’ble Defence Minister Shri Rajnath Singh Ji.
Your unwavering dedication to national security, strong leadership, and tireless service to the nation continue to inspire millions.
@rajnathsingh@narendramodi@AmitShah@ratnakar273@blsanthosh
IFFCO નાં ચેરમેન આદરણીય સહકાર શિરોમણી *શ્રી દિલીપભાઈ સંઘાણી સાહેબ* ની જર્મની સ્થિત International Raiffeisen Union ના બોર્ડ ઑફ ડિરેક્ટર્સ તરીકે પસંદગી થઈ છે...
લક્ઝમબર્ગ માં આજે આ યોજાયેલી ચૂંટણીમાં તેમની આ મહત્વપૂર્ણ સિદ્ધિ ભારતીય સહકારી આંદોલનની વૈશ્વિક ઓળખ અને વધતા પ્રભાવનું પ્રતીક છે...
આ મહત્વપૂર્ણ જવાબદારી માટે હાર્દિક અભિનંદન તથા ઉજ્જવળ કાર્યકાળ માટે શુભેચ્છા 💐💐
@Dileep_Sanghani@blsanthosh
નાંદોદ તાલુકા પંચાયત કાર્યાલય ખાતે તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યો અને હોદ્દેદારો સાથે સૌહાર્દપૂર્ણ મુલાકાત યોજાઈ.
આ પ્રસંગે નાંદોદ ટીડીઓ શ્રી એફ.એમ. પઠાણ સાહેબ, નાંદોદ મંડળ પ્રમુખ શ્રી જતીનભાઈ પટેલજી, મહામંત્રી શ્રી સુનિલસિંહ ગોહિલજી, નાંદોદ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી ગોવિંદભાઈ વસાવા, સામાજિક ન્યાય સમિતિ અધ્યક્ષ શ્રીમતી મનીષાબેન પરમાર તેમજ તાલુકા પંચાયતના હોદ્દેદારો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
મુલાકાત દરમિયાન તાલુકાના વિકાસલક્ષી કાર્યો, જનહિતના મુદ્દાઓ અંગે ચર્ચાઓ કરવામાં આવી.
#Nandoad #Narmada #Gujarat
"એક દેશ, એક નિશાન અને એક વિધાન"ના પ્રણેતા શ્રદ્ધેય ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરી.
દેશપ્રેમ અને રાષ્ટ્રહિત માટે સમર્પિત તેમનું જીવન દરેક ભારતીય માટે પ્રેરણાદાયી છે એવા શ્રદ્ધેય ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીજીના બલિદાન દિવસ નિમિત્તે શ્રી કમલમ્ નર્મદા, રાજપીપલા ખાતે યશસ્વી ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી તથા પ્રદેશ મહામંત્રી શ્રી ડૉ. પ્રશાંતભાઈ કોરાટજીની પ્રેરક ઉપસ્થિતિમાં પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી.
આ પ્રસંગે ભરૂચ સાંસદ શ્રી મનસુખભાઈ વસાવાજી, નાંદોદ ધારાસભ્ય શ્રી ડૉ. દર્શનાબેન દેશમુખજી, જિલ્લા સંગઠન મહામંત્રી શ્રી આશિષભાઈ પટેલ જી, પ્રદેશ કારોબારી સભ્ય શ્રી હર્ષદભાઈ વસાવાજી, પ્રદેશ અદિજાતિ મોરચા મંત્રી શ્રી જીતેશભાઈ તડવીજી તેમજ જિલ્લા-તાલુકા સંગઠનના હોદ્દેદારો, ચૂંટાયેલા સભ્યો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
#Rajpila #Narmada #bjp #Gujarat
પ્રદેશ મહામંત્રી શ્રી પ્રશાંતભાઈ કોરાટજી સાથે જિલ્લા કોષાધ્યક્ષ શ્રી મુકેશભાઈ ચીમનભાઈ પટેલ તથા તેમના પરિવારજનોને તેમના નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાત કરવાનો સુઅવસર પ્રાપ્ત થયો.
સંગઠનની શક્તિ કાર્યકર્તાઓના સમર્પણ અને પરિવારજનોના સહયોગથી વધુ મજબૂત બને છે. આત્મીય વાતચીત, પરસ્પર શુભેચ્છાઓ અને સંગઠનના ભાવિ કાર્યો અંગે થયેલો સંવાદ પ્રેરણાદાયી રહ્યો.
સૌના સ્નેહ, વિશ્વાસ અને આત્મીય આવકાર બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.
#BJPGujarat #SangathanSarvopari #ShubhechhaMulakat #ViksitGujarat #TeamBJP #SevaSankalpSamarpan
ધરતી આબા ભગવાન બિરસા મુંડાનું જીવન સંઘર્ષ, સ્વાભિમાન અને દેશભક્તિનું અમર પ્રતીક છે. 🙏
તેમની પુણ્યતિથિ પર તેમને સેંકડો સલામ, જેમની ચેતના આદિવાસી ગૌરવ અને માતૃભૂમિની સેવાને પ્રેરણા આપે છે.
જય જોહાર!!!
#birsamunda#BirsaMunda#BirsaMundaBalidanDiwas#9June1900#DhartiAaba #AdivasiCommunityOfIndia #Ulgulan #TribalPride #AdivasiTribalHeroes #India