વિડિઓ NH48 પર વડોદરા નજીક આવેલ વાઘોડિયા ચોકડીનો છે.
નજીકમાં જ વડાપ્રધાનશ્રી દ્વારા તાજેતરમાં ઉદ્ઘાટન કરેલ સરદારધામ સહિત ખૂબ જ મોટું L&T કેમ્પસ આવેલ છે.
જ્યાં દરરોજ હજારો વાહનોની વડોદરા શહેરમાંથી અવર જવર હોય છે. વીડિયોમાં પણ વાહનોની સંખ્યા જોઈને અનુમાન લગાવી શકો છો.
નીચે વીડિયોમાં જોઈ શકાય છે એમ બ્રિજના સૌથી પહેલા સ્પાનની નીચે U ટર્ન બનાવીને ટ્રાફીકમાં અટકતાં વાહનોને ઇંધણના વેડફાટ કર્યા વગર U ટર્ન લેવા માટેનો રસ્તો આપી શકાય છે. વૈશ્વિક પરિસ્થિતિઓને જોતાં અને માનનીય વડાપ્રધાનની અપીલને ધ્યાનમાં લેતાં આ અત્યંત આવશ્યક કાર્ય કહી શકાય.
@iamhurad This happened in present day Valsad, Gujarat. ~700 CE
The king's name was Jadi Rana, kingdom of Sanjan.
Another king from Gujarat's Nawanagar(present day Jamnagar) Maharaja Digvijaysinh Jadeja gave shelter to the Jews' children during WWII while India itself was a colony.