સમર્પિત આરએસએસ સ્વયંસેવક, ભારતીય જનતા પાર્ટીના પાયાના સ્તરના કર્મઠ કાર્યકર તથા સામૂહિક નેતૃત્વના શ્રેષ્ઠ ઉદાહરણ એવા યુવા નેતા શ્રી ઈશ્વરભાઈ ઓઢવાને ભારતીય જનતા પાર્ટી, ડીસા તાલુકા બક્ષી પંચ મોરચાના મહામંત્રી તરીકે નિયુક્ત થવા બદલ હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ.
1/2
আজ সকালে কলকাতার রেড রোডে একটি যোগ দিবসের এক ব্যতিক্রমী কর্মসূচি অনুষ্ঠিত হয়, যেখানে প্রত্যেকের জীবনে যোগাভ্যাসের গুরুত্ব সম্পর্কে একটি গুরুত্বপূর্ণ বার্তা প্রদানের লক্ষ্যে সমাজের সমস্ত স্তরের মানুষ অংশগ্রহণ করেন।
এবারের, মূল ভাবনা ছিল ‘সুস্থ বার্ধক্যের জন্য যোগ’, যা ফিট এবং সুস্থ থাকার জন্য সমস্ত বয়সেই যোগাভ্যাসের প্রয়োজনীয়তার ওপর গুরুত্ব আরোপ করে।
“Work-life balance” in some systems means:
Work till exhaustion.
Balance your mental breakdown quietly.
Young professionals are told they are the “future of the nation,” then welcomed with impossible targets, staff shortages, transfers far from family, endless pressure, and the timeless management philosophy, “adjust kar lo.”
Apparently, being overworked is called commitment. Anxiety is called performance pressure. Silence is called professionalism.
When a 22-year-old reaches a point where life itself feels heavier than the job, maybe the question is not about individual strength. Maybe the system should stop celebrating pressure as productivity.
Policies proudly speak about employment, growth, and development. Strange how nobody mentions the emotional cost hidden behind those glossy reports.
A workforce is not built by squeezing people dry. A country cannot progress by normalizing burnout and calling it discipline.
But yes, keep increasing targets. Human lives are clearly “non-performing assets.”
#Bankerslife #5DaysBanking
#stressfreelife
@PMOIndia@nsitharaman@nsitharamanoffc@FinMinIndia@DFS_India@RBI@LabourMinistry@nilesh_pawar15@fboioa_india@aiboc_in@rupamsmail
મારા જ જન્મદિવસ નિમિત્તે ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે માનવતાના મહાન કાર્યરૂપે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.
આ સેવાભાવી કાર્યક્રમમાં રાજકીય તથા સામાજિક આગેવાનો, સમિતિના કર્મચારીઓ તેમજ અનેક યુવાન મિત્રો ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા અને રક્તદાન કરીને જીવનદાનના આ પવિત્ર કાર્યમાં પોતાનો અમૂલ્ય ફાળો આપ્યો.
આપ સૌના સહકાર, ઉપસ્થિતિ અને સેવાભાવ બદલ હૃદયપૂર્વક આભાર તથા કોટી કોટી વંદન.
We are happy to share that our IBU Gift City has added another milestone to its achievements by executing the first bullion transaction as a Trading and Clearing Member (TCM) of the India International Bullion Exchange (IIBX). This accomplishment positions us among the select elite group of Public and Private Sector Banks capable of undertaking Bullion Trades on behalf of clients, marking a new chapter in the bank's illustrious journey.
#BankOfIndia #IBUGiftCity #IIBX #BullionTrade #BullionMarket #MilestoneAchievement #BankingExcellence #FinancialMilestone
જય ભવાની, જય શિવાજી 🚩
ગાંધીનગર ખાતે મહારાષ્ટ્ર સમાજ દ્વારા નિર્મિત છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમાનું માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી @AmitShah સાહેબના વરદહસ્તે અનાવરણ કરવામાં આવ્યું.
હિન્દવી સ્વરાજ્યના સ્થાપક અને અદમ્ય સાહસના પ્રતીક એવા શિવાજી મહારાજની આ પ્રતિમા આવનારી અનેક પેઢીઓને રાષ્ટ્રભક્તિ અને સ્વાભિમાનના પાઠ ભણાવતી રહેશે. આ ગૌરવશાળી ક્ષણના સાક્ષી બનવું એ અમૂલ્ય લ્હાવો છે.
Best birthday wishes to the man of vision, empowering the needy, a great example of inclusive leadership.
Happy Birthday Shri Mavjibhai Desai saheb 🎂@MavjidesaiMLA
‘શિક્ષણમાં કરેલું દાન એજ સોથી મોટું અને સાચું દાન’
મારા મતવિસ્તાર ડિસાના રમુણ ગામે રમતગમતના નવા મેદાન સહિત વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કર્યું. આ વિકાસલક્ષી કાર્યક્રમમાં ગામના આગેવાનો દ્વારા મારું નોટબુક તુલા કરીને અનોખી રીતે સન્માન કરવામાં આવ્યું. શાળામાં ભણતા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને આ નોટબુક તુલાની ચોપડાનું વિતરણ કરવામાં આવશે. ડિસાના આ યુવાનોનું શિક્ષણ સેવા પ્રત્યેનું આ સમપર્ણ જોઈને આનંદની લાગણી અનુભવું રહ્યો છું. કાર્યક્રમ બાદ યુવાનો સાથે સંવાદ સાધીને તેમની આ અનોખી પહેલ તથા સેવાકીય પ્રવૃત્તિની સરાહના કરી હતી.