કિરલી ગામમાં ત્રણ મહિનાથી પાણીની સમસ્યા દૂર કરવા પાણીપુરવઠા કાર્યપાલક અધિકારી તથા વાસ્મો વાળાને નળ સે જલ યોજના અંતર્ગત પાણી ન મળવાથી , દરેકને ઘર ઘર પાણી મળે તે માટે અધિકારીઓને બોલાવવામાં આવ્યા. પાણી ન મળવાના કારણે ગ્રામજનો માં ભારે રોષ જોવા મળ્યો હતો