આજ રોજ માનનીય કૃષિમંત્રીશ્રી રાઘવજીભાઇ અને બચુભાઇની અધ્યક્ષતામાં આગમી સમયમાં ખેડુતોના હિતમાં વિવિધ યોજનાઓ માટેના સૂચનો માટેની બેઠકમાં હાજરી આપી,જેમાં કિસાન મોરચાના આગેવાનો અને અધિકારી ઉપસ્થિત રહ્યા
અમરેલી જિલ્લામાં ગ્રામ પંચાયત ઘરોનું કામ CDP અને MNREGA યોજનામાં ચાલી રહ્યું છે. આ કામોની આકસ્મિક સ્થળ મુલાકાત લેવામાં આવેલ. @skumar_76@vmittra@InfoAmreliGoG
भारतीय जनता पार्टी के राष्ट्रीय अध्यक्ष, कुशल संगठनकर्ता व हमारे प्रेरणास्त्रोत माननीय श्री @JPNadda जी को जन्मदिन पर आत्मीय बधाई एवं अनंत शुभकामनाएं...!
ભાજપને વિજયી બનાવવાના પૂર્ણ વિશ્વાસ સાથે આજરોજ અમરેલી વિધાનસભા ભાજપના ઉમેદવાર શ્રી @KaushikVekariy9 જી દ્વારા કાર્યકર્તાઓ તથા વિશાળ જનમેદનીની ઉપસ્થિતિમાં પ્રાંત કચેરી, અમરેલી ખાતે વિધાનસભા ચૂંટણીનું નામાંકન પત્ર ભરવામાં આવ્યું.
માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi સાહેબે દેશનાં સર્વ પ્રથમ સૌર ગ્રામ મોઢેરા ખાતે વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યો. આ પ્રસંગે ઉપસ્થિત રહેવાનું ગૌરવ મળ્યું.
નવું ભારત…નવું ગુજરાત…!
ગુજરાતને માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi સાહેબની ભેટ…
અમદાવાદમાં નવું તૈયાર થનાર રેલ્વેસ્ટેશન એરપોર્ટથી પણ વધારે સુવિધાયુક્ત અને ખૂબસુરત હશે !
गुजरात के अन्नदताओं को डबल इंजन की भाजपा सरकार का लाभ भरपूर मिल रहा है।
भाजपा गुजरात प्रदेश किसान मोर्चा द्वारा प्रारंभ नमो किसान पंचायत में किसान मोर्चा के प्रमुख श्री @HiteshPatelGuj ने पोरबन्दर में किसानों से संवाद कर योजनाओ की जानकारी दी एवं लाभ लेने के लिए प्रोत्साहित किया।