સદા અગ્રેસર ગુજરાત..!
આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં જાહેર પરિવહન સુવિધા વધુ સુદ્રઢ, સલામત અને સુવિધાજનક કરવાનો અભિગમ ધરાવતા ગુજરાતના સમાચાર.
#અગ્રેસર_ગુજરાત
એક ભંગારવાળો સરસ શિખામણ આપી ગયો એ બધો ભંગાર લઈ ગયો પણ મહાદેવનો ફોટો ના લઈ ગયો અને કહીને ગયો કે ભગવાનને વેચવાની તમારી ઔકાત હશે પણ ભગવાનને ખરીદવાની મારી ઔકાત નથી..!!
જય અંબે 💐🙏
પાણી તો દરેકને એક જ અપાય છે છતાં પણ “શેરડી” મીઠી “દ્રાક્ષ” ખાટી “કારેલું” અને “મરચું”તીખું ઉગે છે એનું કારણ પાણી નહીં પણ બીજ છે આપણે આપણા મનમાં જેવા “વિચારોનું વાવેતર” કરીશું એવું જ ઉગશે..!!
જય અંબે 💐🙏