@News18Guj વાડ જ ચિભડા ગળતી હોય ત્યાં બીજા ને કહેવા ક્યાં જવું
1.રાઉન્ડ ભાડા
2.રનિંગ ટાઈમ
3.સ્પેર ot લાઈન નાઈટ ભથ્થા
4.ગ્રેડ પે
5. ઓવર લોડિંગ કેપેસિટી
6. પાસ ની ટીકીટો એમાં સ્ટુડન્ટ,મુસાફર, વિકલાંગ, અન્ય બીજા ઘણા પાસ ની ખરાબ મસીનો દ્વારા એન્ટ્રી
7. ખોટી ટિકિટ નીકળી જાય તો કોઈ રિફંડ નહિ
જાહેર જનતા ને જણાવવાનું કે st ડ્રાયવર કંડક્ટર સાથે સંઘર્ષ કરતા પહેલા આ પરિપત્રો ની માહિતી રાખવી તમામ પાલનપુર ઉતરતા મુસાફરો સુધી આ બાબત પહોંચે એ માટે દરેક મિત્રો પાલનપુર વાસીઓ આ બાબત ને લોકો શુધી પહોંચાડવા શેર કરસો