श्रीअशोक मिश्राजी
महाप्रबंधक पश्चिम रेलवे,
प्राप्त माहिती अनुसार दिनांक 23/11/24 को आप श्री सोमनाथ, वेरावल एवम सासन की मुलाक़ात पर है
मे अनीस एन.राच्छ DRUCC-BVP एवम स्थानीय स्टेशन कमिटी मेंबर्स की और से आपसे शुभेच्छा भेट करना चाहते है
कृपया,आप अपना अनुकूल समय प्रदान करे
@Gmwrly
@collectorgirsom@CMOGuj@InfoGirsomnath@sanghaviharsh@InfoGujarat@fssaiindia શ્રી જિલ્લા કલેકટર સાહેબ
આપના કામને શહેરીજનો બિરદાવી રહ્યા છે. ચોમાસાની સિઝન બાદ વેરાવળ ના મુખ્ય રોડ રસ્તા ખરાબ થઈ ગયેલ હોય નગરપાલિકાને સૂચના આપી તુરંત માં રસ્તા રીપેરીંગ કરવા તેમજ જરૂર ન હોય ત્યાં બંપને દૂર કરાવવા શહેરીજનો ની માંગ ઉઠવા પામેલ છે જેના પર ધ્યાન દેવું અવશ્ય છે
જય સોમનાથ
જિલ્લા કલેકટર શ્રી ગીર સોમનાથ આપના નેજા હેઠળ થઈ રહેલ દરેક કામગીરીને લોકો બિરદાવી રહ્યા છે.
આપે આજે કોરોના કાર ની યાદી અપાવી તે બદલ આભાર.
આપ એક આઈ એ એસ દરજાના ઓફિસર હોય આપને કોઈ રાજકીય પક્ષ સાથે જોડાવું ન જોઈએ. આપના માટે સર્વ એક સમાન
અસ્તુ.
આભાર
અનિષ રાચ્છ
@artogirsomnath#girsomnathdistrict#girsomnath
*(1) પ્રતિ શ્રી સરવૈયા સાહેબ મુખ્ય આર ટી ઓ ઇન્સ્પેક્ટર ગીર સોમનાથ.*
આઈ ટી આઈ કોલેજ વેરાવળ ખાતે લર્નિંગ લાઇસન્સ કેન્દ્ર પર અનેક અસુવિધા પૂરી કરવા બાબતે
ઇમેલ દ્વારા મારી લેખિત ફરિયાદ કરેલ હોય તેનો નિકાલ આવે તેવી અપેક્ષા કરું છું