“તમારી કલમનો એક ઘસારો—અને કોઈનું નાગરિક હક સુરક્ષિત.”
“ફરજનું મૂલ્ય ત્યારે વધે છે, જ્યારે તેને દિલથી નિભાવવામાં આવે છે.”
“સેવા એ પદમાં નથી, સ્વભાવમાં હોવી જોઈએ.”
✨ “માત્ર એક દિવસ બાકી… આજે લેવાયેલો નિર્ણય આવતીકાલનો અધિકાર બનાવે છે.”
#BLO#ElectionCommission
તેવી જ રીતે, કર્મચારીઓને LTC માટે 10 પ્રાપ્ત રજાની રોકડ રૂપાંતરણ ચૂકવણી અગાઉ છઠ્ઠા પગાર પંચના પગારધોરણ અનુસાર થતી હતી, તે હવેથી સાતમા પગાર પંચના સુધારેલા પગાર મુજબ ચૂકવવામાં આવશે.
આ ઉપરાંત, નવી પેન્શન યોજના (NPS)માં કર્મચારી અને રાજ્ય સરકારના ફાળા અંગે પણ એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. જે અનુસાર, NPS અન્વયે કર્મચારીએ 10 ટકા ફાળો ભરવાનો રહેશે અને રાજ્ય સરકાર તેની સામે 14 ટકા ફાળો આપશે.
રાજ્ય સરકારના કર્મયોગીઓ એ સુશાસનની વિભાવનાને સાકાર કરતો આધારસ્તંભ છે. આ કર્મયોગીઓ અને તેમના પરિવારજનોના હિતને ધ્યાને રાખીને આજે વિવિધ નિર્ણયો કર્યા.
રાજ્ય સરકારના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં 4 ટકા વધારાનો લાભ 1 જુલાઈ 2023થી આપવામાં આવશે.
આ મોંઘવારી ભથ્થાના વધારાનો લાભ રાજ્ય સરકારના, પંચાયત સેવાના તથા અન્ય એમ કુલ 4.45 લાખ કર્મયોગીઓ અને અંદાજે 4.63 લાખ જેટલા નિવૃત્ત કર્મચારીઓ એટલે કે પેન્શનર્સને મળવાપાત્ર થશે.
મોંઘવારી ભથ્થાની 8 માસની એટલે કે 1 જુલાઈ 2023 થી ફેબ્રુઆરી-2024 સુધીની તફાવતની રકમ ત્રણ હપ્તામાં પગાર સાથે ચૂકવવામાં આવશે.
આરામગાહ એક બનાવી તો રાખી’તી
ફૂરસદ કદી મળી જ નહીં કામકાજથી
મૌલિક જીવન ન માણી શક્યા લોકલાજથી
જીવ્યા અને મરી ગયા લોકો રિવાજથી
વૈભવ મળ્યા છે તમને બધા જેના વ્યાજથી
જીવી ગયો ગરીબ એ રોટી ને પ્યાજથી
- રઈશ મનીઆર
भारत में डायबिटीज़ से पीड़ित मरीज़ों की संख्या 10 करोड़ से ज़्यादा है. 2019 में यह संख्या लगभग सात करोड़ थी. हाल ही में ब्रिटेन के मेडिकल जर्नल लांसेट में भारत में डायबिटीज़ की स्थिति से जुड़ा शोध छपा है.
#Diabetes#India#ICMR#ITGSpecial | @shweta_tiwari17