@Hasmukhpatelips આભાર સાહેબ.
કોલેજ માં ભણતા 20 વર્ષના વિદ્યાર્થીને તો એમ જ હતું કે જોગવાઈ નથી તો હવે કશું ન થઈ શકે પણ સામાન્ય રજૂઆતને ધ્યાને લઈ આપનું આ પગલું વિદ્યાર્થીઓને ખૂબ હિંમત આપશે અને ભવિષ્યમાં પ્રમાણિકતાથી કાર્ય કરવા પ્રેરણા પૂરી પાડશે.
EWS પ્રમાણપત્ર મેળવ્યા બાદ એ ત્રણ વર્ષ સુધી માન્ય હોય પણ એક વર્ષ પછી કુટુંબની વાર્ષિક આવક 8 લા�� કરતા વધી જાય તો એ પ્રમાણપત્રનો આગળના વર્ષોમાં ઉપયોગ થાય કે કેમ? આ બાબતે ખૂબ મત મતાંતર છે ઘણા ઉમેદવારો ઉપયોગ કરતા હોય છે. Pls guide @Hasmukhpatelips sir @GPSC_OFFICIAL
@hareshdudhat Reason behind this
1. Heavy traffic at evening
2. Bad light, white LED use by some vehicle and at evening time still there is some sun light so headlight is not effective
3. Poor road engineering
4. Mostly all roads are under construction
@Hasmukhpatelips આપના આહવાન માટે આભાર સામુહિક પ્રયાસથી પરિણામ મળી શકે છે અને આમાં અમે તૈયારી કરતા વિદ્યાર્થીઓ��ે મદદ કરવાનું ચોક્કસ પ્રયાસ કરીશું પરંતુ ગામડાના વિદ્યાર્થીઓને પ્રિલીમ કરતા મેન્સ માં માર્ગદર્શન વધુ જરૂર છે તો અધિકારીશ્રીઓ એ તરફ પણ આયોજન કરે.
@Hasmukhpatelips ભરતી મોટી હોવાના લીધે એમને એવું લાગે છે કે અમે આ પરીક્ષા પાસ કરી શકીશ. આવી પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓને કેવી રીતે પ્રોત્સાહિત કરવા અને સામાજિક સંસ્થાએ તૈયારીની દિશા કેવી રીતે નક્કી કર��ી. એના પર એક માર્ગદર્શન આપો વિડીયો અથવા તો ચર્ચા થઈ શકે તો વધુ સારું
@Hasmukhpatelips પરંતુ ક્યાંક એમની ઘરની આર્થિક પરિસ્થિતિ, સામાજિક જવાબદારી અથવા આત્મવિશ્વાસની કમી ના લીધે લીધે વિદ્યાર્થીઓ જીપીએસસી તરફ ધ્યાન આપવાની જગ્યાએ ગૌણ સેવા અને પોલીસ ભરતી બોર્ડમાં ખાસ કરીને કોન્સ્ટેબલ ની પરીક્ષામાં વધુ ધ્યાન આપે છે. 1/2
https://t.co/3x4Iu4BbdF
પક્ષ આધારિત નફરત ભરેલી રાજનીતિના વચ્ચે આજે સંવિધાન દિવસ છે. સંવિધાનને આપણને શું આપ્યું છે અને રાજનીતિ એને કઈ તરફ લઈ જઈ રહી છે એ બાબતે જાણવા માટે આ વિડીયો ખૂબ જ ઉપયોગી સાબિત થાય તેમ છે.
@Jamawat3 રૂની...ભાભર... ઉજનવાડા... બનાસકાંઠાનો હાઇવે રોડ એટલો ખરાબ છે.કે એને જાહેર રસ્તા ની કઈ કેટેગરીમાં મૂકો એ નક્કી કરી શકાય એવું નથી. લગભગ છેલ્લા ત્રણ વર્ષથી આ જ સ્થિતિ��ાં છે.
જે મંચને નત્મસ્તક થઈ તમે અભિનય શીખ્યા હો એ જ મંચ પર નિર્ણાયક તરીકે ઉભા રહેવું એનાથી વિશેષ ગૌરવપૂર્ણ ક્ષણ બીજી હોઈ જ ન શકે. સુંદર ગ���િમા પૂર્ણ અવસર પ્રદાન કરવા માટે કોલેજ ઓફ એગ્રીકલ્ચર,જબુગામ તેમજ આણંદ કૃષિ વિશ્વવિદ્યાલયનો ખુબ ખુબ આભાર @parashah91
सुबहके 9 बजे है, ट्रेनका डिब्बा dustbin बन चुका है।
जैसे IRCTC चाय नाश्ता देने के बाद पैसा लेती है वैसे ही टिकट में लगा हुआ सफाई का कोस्ट भी सफाई होने के बाद वसूला जाना चाहिए। तभी TRAIN साफ होंगे।
एक घंटे में चाय दस बार आ चुकी है, लेकिन सफाई एक बार भी नही। @AshwiniVaishnaw
દરેક પોલિટિકલ પક્ષનાં ભાષણ કે ટ્વિટર પોસ્ટમાં એક વાત સમાન હોય છે "અમે બાબા સાહેબ આંબેડકરનાં સ્વપ્નને પૂર્ણ કરવા માટે પ્રતિબદ્ધ છીયે." તો શું આઝાદીનાં પંચોત્તર વર્ષ બાદ પણ તેમનું સ્વપ્ન પૂર્ણ થયું? અને તેનાથી પણ વિકટ પ્રશ્ન છે કે આ પક્ષોને બાબ�� સાહેબનું સ્વપ્ન શું હતું એ ખબર છે?