कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन।
માણસાઈ થી ઓળખાઉં તો હું માણસ મહાન...
અંકિત, જોષી કે વિસ્તરણ અધિકારી એ સરનામા સમાન !! Writer to be !
Views are personal !
સદી જેમ જેમ આગળ વધી રહી છે તેમ તેમ ધાર્મિક કટ્ટરતા વધી રહી છે એ ૧૦૦%.
પણ હિન્દુઓની કટ્ટરતા કેટલી ??
બસ ખાલી મુસલમાનો ની દુકાને થી ખરીદી ના કરવી,
અને મુસ્લિમ ની કટ્ટરતા ??
અન્ય ધર્મ વાળાને સીધા મારી જ નાખવા.
#REALITY#pahalgamattack
દિયોદર વાળ�� જિલ્લો બનાવવા વિરોધ કરે છે,
કાંકરેજ વાળ જિલ્લામાંથી નીકળવા રેલીઓ કાઢે છે,
વાવ વાળા જિલ્લાનું ના વાવ થરાદ પડ્યું એટલે ખુશી મનાવે છે,
થરાદ વાળા જિલ્લો બનવાની ખુશીમાં સરઘસ કાઢે છે.
ખાલી ભાભર વાળા ચૂપ છે,કેમ ?
કેમ કે અડધા ખાઈ ને બેઠા હશે, અડધા લગાઈને 😀
#BK #VavTharad
આજ રોજ માનનીય @JdaMehsana ઝોન શ્રી કે.એસ.પટેલ સાહેબ ,માન.શ્રી મુકેશભાઈ લીંબાચીયા સાહેબ મ.ખે.ની પાટણ તેમજ વિસ્તરણ અધિકારીશ્રી અને ગ્રામ સેવકો સાથે પાક નુકસાન સર્વે વાળા ખેતરો ની મુલાકાત તેમજ Dcs ની કામગીરી નું નિરીક્ષણ તેમજ માર્ગદર્શન આપ્યું @DDO_PATAN@CollectorPatan
માન. જિલ્લા વિકાસ અધિકારીશ્રી ની સૂચના અને માન. જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ આજે રજા ના દિવસે પાટણ ખેતીવાડી સ્ટાફ દ્વારા પાક પરિસ્થિતની ચકાસણી કરવામાં આવી. @DDO_PATAN@Dm_menat@patangsmandal
જેમ ચોમાસુ પૂરું થાય અને આપણે છત્રી ને ભૂલી જઈએ છીએ ને એમ,
વરસાદ આવશે એટલે આ કાળઝાળ ગરમીમાં વૃક્ષો વાવો ના જે સ્ટેટસ રાખ્યા છે, પોસ્ટો ફોરવર્ડ કરી છે એ પણ ભૂલી જઈશું.
#Heatwave #45° #summer