આજરોજ જિલ્લામાં ભારે વરસાદના પગલે લુણીચાણા ગામે ૮ લોકોને તથા વાહેદપુરા ગામે તળાવ ઓવરફ્લો થતા ૬૯ લોકોને સલામત સ્થળે તંત્ર દ્વારા પ્રાથમિક શાળામાં શિફ્ટ કરી ભોજનની વ્યવસ્થા કરી.તથા આરોગ્ય ટીમ દ્વારા તેઓના આરોગ્યની તપાસ કરવામાં આવી.
@CMOGuj@InfoGujarat@InfoPatan@CollectorPatan
ભાવનગરની સમૃદ્ધિ અને જીવાદોરી સમાન બોરતળાવની મુલાકાત લઈ જળસ્તર તથા આસપાસના વિસ્તારની સ્થિતિની સમીક્ષા કરી.
ખેડૂતપુત્ર તરીકે પાણી અને પ્રકૃતિનું મૂલ્ય હું ખૂબ સારી રીતે સમજું છું. કુદરતે આપેલા આ અમૂલ્ય જળસ્ત્રોતનું જતન કરવું અને તેને સ્વચ્છ રાખવું એ આપણા સૌની સામૂહિક જવાબદારી છે, ત્યારે આપણે સૌ સાથે મળીને આપણા આ પ્રાકૃતિક વારસાને સ્વચ્છ અને હરિયાળો બનાવી રાખવાનો સંકલ્પ કરીએ.
"ઝેર ખાવું નથી અને ખવરાવવું નથી" — આ જ પ્રાકૃતિક કૃષિનો મૂળ મંત્ર છે.
સિદ્ધપુર તાલુકાના લુખાસણ ગામના પ્રગતિશીલ ખેડૂત કામરાજભાઈ ચૌધરીએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવાની અપીલ કરતાં જણાવ્યું કે ઝેરમુક્ત ખેતી દ્વારા જ સ્વસ્થ સમાજ અને આવનારી પેઢીનું સુરક્ષિત ભવિષ્ય નિર્માણ કરી શકાય.
આજરોજ કન્વેન્શન હોલ એચ.એન.જી.યુ પાટણ ખાતે માન. પ્રધાનમંત્રીશ્રીના સુશાસનના ૧૨ વર્ષ નિમિત્તે વિકસીત ભારત સંકલ્પ સંમેલન અંતર્ગત પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ-વ-પ્રદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ જ્યાં હાજર રહ્યા.
ખેડૂતો સાથે સંવાદ કરી પ્રોત્સાહીત કર્યા અને સ્ટોલની મુલાકાત લીધી.
વિકસિત ભારત સંકલ્પ સંમેલન અને ‘ખેત બચાવો’ અભિયાન અંતર્ગત થરોડ ખાતે આત્મા યોજનાની જિલ્લા આંતરિક તાલીમ યોજાઈ.
ખેડૂતોને સમતોલ ખાતર, સૂક્ષ્મ સિંચાઈ અને પ્રાકૃતિક ખેતી અંગે કરાયું માર્ગદર્શન.
ખેતીને વધુ નફાકારક અને ટકાઉ બનાવવા આત્મા યોજનાનો પ્રયાસ
@CMOGuj@InfoGujarat
પાટણ જિલ્લામાં "ખેત બચાવો અભિયાન" અંતર્ગત ખેડૂતોને પ્રાકૃતિક અને ટકાઉ ખેતી અંગે માર્ગદર્શન
હારીજ તાલુકામાં "ખેત બચાવો અભિયાન" અંતર્ગત ખેડૂત તાલીમ અને જાગૃતિ કાર્યક્રમો યોજાયા
પ્રાકૃતિક ખેતી, સોઈલ હેલ્થ કાર્ડ અને PM-કિસાન યોજનાની ખેડૂતોને અપાઈ માહિતી
@InfoGujarat
આજરોજ રિજીયોનલ સાયન્સ સેન્ટર પાટણ ખાતે "વિશ્વ પર્યાવરણ દિવસ, ૫ જૂન ૨૦૨૬"નો જિલ્લા કક્ષા ઉજવણી કાર્યક્રમ યોજાયો. જ્યાં હાજર રહ્યા અને વૃક્ષારોપણ કર્યું.
@CMOGuj@InfoGujarat@InfoGujarat@CollectorPatan
Delighted that Gujarat has secured the No.1 position in the country under the PM Surya Ghar: Muft Bijli Yojana ‘Month of Solar – May 2026’ campaign and received the prestigious PM Surya Ghar Excellence Award.
Congratulations to Team Gujarat and every citizen who has contributed to this outstanding accomplishment.
Under the visionary leadership of Hon’ble Prime Minister Shri Narendra Modi Ji, India is rapidly advancing towards a clean energy future.
Renewable energy is the need of the hour for sustainable development, energy security and environmental protection.
Let us continue to embrace solar energy and contribute towards building a greener Gujarat and a Viksit Bharat.
@JoshiPralhad@mnreindia@PMSuryaGhar
આજરોજ સિધ્ધપુર તાલુકાની મામલતદાર કચેરીની આકસ્મિક મુલાકાત લીધી અને કચેરી ખાતે ચાલતી ઈ ધરા અને એટીવીટી શાખાની મુલાકાત લઈ કામગીરી નું નિરીક્ષણ કરી લોકોને તકલીફના પડે તે માટે જરૂરી સૂચનાઓ આપી અને પોલીસ સ્ટેશનની પણ આકસ્મિક તપાસણી કરી. @CMOGuj@revenuegujarat
સિધ્ધપુર તાલુકાના સહેસા ગામ ખાતે રાસાયણિક ખાતરના સમતોલ અને સંકલિત ઉપયોગ અંગે ખેડૂત જાગૃતિ કાર્યક્રમ યોજાયો.
પ્રાકૃતિક ખેતી અપનાવી જમીનની ઉર્વરાશક્તિ જાળવવા ખેડૂતોને અનુરોધ.
@CMOGuj@InfoGujarat@CollectorPatan@DDO_PATAN