મહેસાણા તાલુકાના રુપાલ હરીપુરા ગામે *"ખેત બચાવો અભિયાન"* અંતર્ગત ખેડૂત તાલીમ માં માનનીય સંયુક્ત ખેતી નિયામક સાહેબશ્રીએ હાજર રહી પ્રેરણા અને માર્ગદર્શન પૂરું પાડ્યું
તા.12/03/25 ના રોજ એપીએમસી કડી, મહેસાણા ખાતે ખેડૂતો ના ઉત્પાદન ના રેલ ટ્રાન્સપોર્ટ અંગે એપીએમસી ચેરમેન, રેલવે ના અધિકારી ,ખેતીવાડી સ્ટાફ સાથે રહી ખેડૂતો ,વેપારીઓ સાથે મિટિંગ યોજાઈ
ઉત્તર ગુજરાત - મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લા માટે ખાતર ઉપલબ્ધી બાબતે તા.૦૯/૧૧/૨૦૨૪ થી તા.૨૪/૧૧/૨૦૨૪ સુધી વિભાગીય કક્ષા, મહેસાણા ખાતે દરરોજ સવારે ૦૮.૦૦ થી રાત્રીના ૦૮:૦૦ કલાક સુધીનો એક કંટ્રોલ રૂમ ખેડુતો/ડીલરો માટે ( ૦૨૭૬૨ ૨૨૦૧૩૬) કાર્યરત કરવામાં આવે છે

આજે મંદ્રોપુર, તા.ખેરાલુ ખાતે અતિરુદ્ર મહાયજ્ઞમાં માન. રાજ્યપાલશ્રી આચાર્ય દેવરતજી દ્વારા પ્રાકૃતિક કૃષિ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું તથા ગામના પ્રાકૃતિક મોર્ડલ ફાર્મની રૂબરૂ મુલાકાત લીધી.જેથી ખેડૂતોનો ઉત્સાહ વધ્યો છે.
@ADevvrat@CMOGuj@CollectorMeh@ATMAGUJARAT@ddo_mehsana
IYOM- 2023 અંતર્ગત વિસનગર તાલુકામાં માન. સંયુકત ખેતી નિયામકશ્રી( વિસ્તરણ), મહેસાણા વિભાગ, મહેસાણા ઉપસ્થિત રહ્યા અને ખેડૂતો અને હાજર અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓને માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલ.