ગ્રામસેવક દ્વરા રાજ્ય વ્યાપી વિશેષ રાસાયણિક ખાતર જાગૃતિ અભિયાન અરવલ્લી જિલ્લા મા ઝુંબેશ સ્વરૂપે કામગીરી
👉ફાર્મર રજીસ્ટ્રેશન પણ સ્થળ પર કેમ્પ કરી નોંધણી કરાવી આપવામાં આવે છે
@DdoArvalli @CollectorArvali @JdaMehsana@jitu_vaghani@GujAgriDept
પ્રાકૃતિક ખેતી અપનાવીએ અને જમીને બચાવીએ...🌱
આજ અરવલ્લી જિલ્લા મા સભા યોજી *રાસાયણિક ખાતરનો સંતુલિત અને સમતોલ ઉપયોગ* અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું, અને ખેડૂત નોંધણી કરાવવા માર્ગદર્શન આપવામાં આવ્યું..👳
વર્ષ ૨૦૨૬-૨૭ માં કૃષિ વિભાગના ૧૪૮ ઘટકો હેઠળ સહાય મેળવવા ખેડૂતો માટે 'આઈ-ખેડૂત' પોર્ટલ આગામી તા. ૨૭ માર્ચથી એક મહિના માટે ખુલ્લું ��ુકાશે. જેનો લાભ લેવા જિલ્લા ના તમામ ખેડૂત મિત્રો ને વિનંતી
@DdoArvalli @CollectorArvali @DAravalli @JdaMehsana
@jitu_vaghani @CMOGuj
વિકાસ સપ્તાહ-2025 અંતર્ગત જિલ્લા કક્ષાનાં કાર્યક્રમ સાઠંબા ખાતે કૃષિ વિકાસ દિન અને રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૫ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી. ખેતીવાડી,બાગાયત,પશુપાલન વિભાગના સ્થળ ઉપર સ્ટોલ પ્રદર્શન રાખવામાં આવ્યું.@CMOGuj@RaghavjiPatel#VikasSaptah2025
ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલ શ્રી માનનીય આચાર્ય દેવવ્રત સાહેબશ્રી સાથે પ્રાકૃતિક ખેતી સંદર્ભે ચર્ચા તેમજ સંવાદ અર્થે ગુજરાત રાજ્ય ગ્રામસેવક મહામંડળ ની આજ રોજ રાજભવન ગાંધીનગર મુકામે મુલાકાત કરવામાં આવી...🙏
👉 કૃષિ પ્રગતિ 🤙મોબાઇલ એપ્લિકેશન ખેડૂત મિત્રો ને હવે 🫑ખેતી🌽 કરવી સરળ બની પોતાના મોબાઈલ📱 મા પોતાના ખેતરની તમામ માહીતી મેળવો નીચેની 🖇️ link થી App Download ��રો 👇
https://t.co/J1kgo0JvwU
@ddoarvalli1 @CollectorArvali @JdaMehsana
@RaghavjiPatel
@Directorateofa1 @GujAgriDept
આદરણીય વડાપ્રધાન શ્રી @narendramodi જીના વિઝનમાં અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જીના સફળ નેતૃત્વમાં કૃષિ ક્ષેત્રે નવી ટેકનોલોજી અને મહિલાઓને આત્મનિર્ભરતાની પાંખ આપતી યોજના એટલે ડ્રોન દીદી હેઠળ અનેક મહિલાઓ તાલીમ લઈ પગભર થઈ રહી છે.