વર્ષ ૨૦૨૬-૨૭ માં કૃષિ વિભાગના ૧૪૮ ઘટકો હેઠળ સહાય મેળવવા ખેડૂતો માટે 'આઈ-ખેડૂત' પોર્ટલ આગામી તા. ૨૭ માર્ચથી એક મહિના માટે ખુલ્લું મુકાશે.
🌾 અંદાજપત્ર પારિત થયાના ગણતરીના દિવસોમાં જ નવા વર્ષ માટે પોર્ટલ ખુલ્લું મૂકવા વાળો કૃષિ વિભાગ સંભવતઃ રાજ્યનો પ્રથમ વિભાગ બનશે.
મોજે.દેસાઈપુરા કંપો, તા.બાયડ મુકામે સામાન્ય દફતરની તપાસણી કરતાં સરપંચ સહિત સભ્યો સાથે ઈ-કેવાયસી, એગ્રીસ્ટેક રજી.,પી.એમ. કિસાન, પીવાના પાણી, વારસાઈ, પ્રાકૃતિક ખેતી કરવા બાબતે અપીલ, રી-સર્વે કામગીરી સહિત પ્રાથમિક બાબતો અંગે ચર્ચા કરવામાં આવી.
@CMOGuj@revenuegujarat@JayantiRavi
જિલ્લામાં "ફિટ ઈન્ડિયા મૂવમેન્ટ" અને ‘સન્ડે ઓન સાયકલિંગ’મુહિમે સફળતાપૂર્વક એક વર્ષ પૂર્ણ કર્યું.
નાગરિકોમાં ફિટનેસનું પ્રતીક અને શારીરિક તંદુરસ્તી વધારવાની સાથે પર્યાવરણ જાગૃતિને પણ પ્રોત્સાહન આપે છે. @CMOGuj@PMOIndia@sanghaviharsh#Arvalli
પ્રાકૃતિક કૃષિની સમીક્ષા બેઠકમાં પ્રાકૃતિક કૃષિના મિશન અને નોન મિશનમાં તાલીમ અને અવરનેશ પ્રોગ્રામ બાબતે ચર્ચા અને તાલુકામાં વધુને વધુ લોકો જાગૃત થાય તેવા પ્રયાસો હાથ ધરવા માટે જરૂરી આયોજન કરવા સૂચનો આપ્યાં. @CMOGuj@ADevvrat
દીપાવલીને યુનેસ્કોની “અમૂર્ત સાંસ્કૃતિક વારસા” તરીકે સ્થાન મળતા અરવલ્લી જિલ્લાના શામળાજી મંદિર અને રાજા હરિચંદ્ર ની ચોરી શામળાજી ખાતે દીપ પ્રગટાવી, રંગોળી બનાવી તથા રોશની કરી ઉજવણી કરવામાં આવી.
#IntangibleHeritage#Deepavali@CMOGuj@sanghaviharsh
લખપતિદીદી યોજના અંતર્ગત પ્રાકૃતિક ખેતી દ્વારા ઉત્પાદિત આદુ , હળદર ની પ્રોસેસિંગ કરી તેમનો પાવડર વેચાણ માટે માર્કેટ લિંકેજ અંગેની સમજણ આપવામાં આવી@CMOGuj@GujPRHDept@sanghaviharsh
આત્મા પ્રોજેક્ટ, સૃષ્ટિ સંસ્થા અને Dr.K.R. ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે ખેડૂત તાલીમ કેન્દ્ર, મોડાસા ખાતે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો સાથે ગોષ્ઠિ યોજાઈ. અનુભવો અને પ્રાકૃતિક ખેત પેદાશોની બજાર વ્યવસ્થા તથા વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થાય તે માટે જણાવ્યું.
@CMOGuj@ADevvrat
ખરીફ ૨૦૨૫-૨૦૨૬ પાક મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી અંતર્ગત જિલ્લામાં આગામી APMC કેન્દ્રો પર ખરીદી પ્રક્રિયા સંદર્ભે ખેડૂતો માટે મેસેજ પ્રક્રિયાથી લઈને સ્થળ પર પાક પહોંચાડવા સુધીની જરૂરી વ્યવસ્થા બાબતે વિગતે સમીક્ષા કરવામાં આવી.
@CMOGuj@GujAgriDept@revenuegujarat
માન.અધિક મુખ્ય સચિવશ્રીની વર્ચ્યુઅલ અધ્યક્ષતામાં તાજેતરમાં થયેલા કમોસમી વરસાદને પગલે ખેતી પાક નુકસાનીની સર્વે કામગીરીની સમીક્ષા કરવામાં આવી.
@CMOGuj@GujAgriDept