Mahesana Municipal Corporation has transformed the Taluka Panchayat forecourt into the lively MMC Plaza, recently inaugurated by Hon’ble Chief Minister Shri Bhupendrabhai Patel.
The plaza has shaded seating, walkways, chess courts, a fountain, and food outlets. It provides a calm space for court visitors during the day and a vibrant gathering spot for families and friends in the evenings and on weekends.
This space adds beauty to the city while giving citizens a comfortable place to relax, meet, and enjoy.
#mmcmahesana #mmcplaza #SpaceMaking #UrbanDevelopment #CityTransformation #Mahesana #UDY2025 #MMC #SHS2025 #PublicSpaces
@PMOIndia@CMOGuj@InfoGujarat@CollectorMeh@infomahesanagog@MoHUA_India
આજરોજ 15/01/26 ગુરૂવાર ના રોજ ખેડૂત તાલીમ કેન્દ્ર, મહેસાણા ખાતે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અને આત્મા દ્વારા પ્રાકૃતિક ખેત પેદાશ વેચાણ કેન્દ્રમાં દર રોજના જેમ આજે પણ વેચાણ કરવામાં આવ્યું હતું. જેમાં ઘણા ખેડૂતો તેમની ખેતપેદાશો વેચાણ કેન્દ્રમાં લઈને આવેલા હતા.
#NaturalFarming
આજ રોજ વન વિભાગ પશુપાલન વિભાગ તથા એનિમલ સેવિયર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પક્ષી બચાવ અને સારવાર કેન્દ્રનું ઉદ્ઘાટનમાં વેટેનરી હોસ્પિટલ મહેસાણા ખાતે હાજરી આપી.
@CMOGuj@GujPRHDept@CollectorMeh@infomahesanagog
આજરોજ ૦૪/૦૧/૨૦૨૬ ના રોજ રવિવાર થી APMC મહેસાણા ખાતે નવું પ્રાકૃતિક ખેત પેદાશ વેચાણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું હતું. નવી શરૂવાત સાથે આજે ત્રણ ખેડૂતો એ ભાગ લીધેલો. આ વેચાણ કેન્દ્ર નો સમય સવારે ૮ વાગ્યા થી ૧૨ વાગ્યા સુધી રાખવામાં આવ્યો હતો. ગ્રાહકોનો સારો સહયોગ મળ્યો.
આજરોજ તારીખ ૧/૧/૨૦૨૬ ગુરુવારના રોજ નવાવર્ષમાં પ્રાકૃતિક ખેત પેદાશ વેચાણ કેન્દ્ર, ખેડૂત તાલીમ કેન્દ્ર, મહેસાણા ખાતે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ & આત્મા દ્વારા ખેડૂતોને થેલીઓનું વિતરણ કરવામાં આવ્યું. આ થેલીઓ નો હેતુ પ્રાકૃતિક ખેત પેદાશ કેન્દ્રનું પ્રચાર પ્રસાર માટે હતું.
તા. 23 ડિસેમ્બર, રાષ્ટ્રીય ખેડૂત દિવસ
ખેડૂતોના અમૂલ્ય યોગદાનને સમર્પિત આ દિવસ ખેડૂતોના અતૂટ સમર્પણને સન્માનિત કરવા અને દેશની પ્રગતિને આકાર આપવામાં તેઓની મહત્ત્વપૂર્ણ ભૂમિકાને ઓળખવા માટેની ક્ષણ છે. ભારતની સમૃદ્ધિના પાયા સમાન ખેડૂત ગ્રામીણ અર્થવ્યવસ્થાને કાયમ રાખે છે.
#NationalFarmersDay #KisanDiwas
આજરોજ "મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના, વર્ષ 2025-26" અંતર્ગત જુલાઈ થી સપ્ટેમ્બર ના ત્રિમાસિક સમયગાળા માટે જિલ્લા કક્ષાની સમિતિની બેઠક મળી કુલ 17 પાંજરાપોળ-ગૌશાળા ને કુલ રૂ.243.4872 લાખની સહાય મંજૂરીની કાર્યવાહી કરવામાં આવી.
@CMOGuj@DoahGujarat@jitu_vaghani@infomahesanagog
મિશન અંતર્ગત અવરનેશ કાર્યક્રમ
ગામ:બરીયફ
ક્લસ્ટર: બરીયફ
તાલુકો: બેચરાજી, જિલ્લો: મહેસાણા
આજે તારીખ ૨૨/૧૨/૨૦૨૫ ના રોજ નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ અંતર્ગત અવરનેશ કાર્યક્રમ કરવામાં આવ્યો જેમાં GPKVB ના સ્ટાફ દ્વારા પ્રાકૃતિક કૃષિ ના પાંચ આયોમો ની વિસ્તૃત માહિતી આપવામાં આવી.