મહેસાણા તાલુકાના રુપાલ હરીપુરા ગામે *"ખેત બચાવો અભિયાન"* અંતર્ગત ખેડૂત તાલીમ માં માનનીય સંયુક્ત ખેતી નિયામક સાહેબશ્રીએ હાજર રહી પ્રેરણા અને માર્ગદર્શન પૂરું પાડ્યું
આજરોજ સમી ખાતે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અને કૃષિ કૌશલ્ય વિકાસ તાલીમ કાર્યક્રમ અંતર્ગત કૃષિ મેળા અને પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ-વ-પ્રદર્શન કાર્યક્રમ યોજાયો.જ્યાં હાજર રહી પ્રગતિશીલ ખેડૂતોના અભિપ્રાય સાંભળ્યા તથા લાભાર્થીઓને પેમેન્ટ ઓર્ડર/મંજૂરી પત્રોનું વિતરણ કર્યું.
આજ રોજ શ્રીમતી રેમ્યા મોહન, માન. પ્રભારી સચિવશ્રીના અધ્યક્ષ સ્થાને વલસાડ જિલ્લાના વિવિધ સરકારી સ્ટ્ર્કચર્સ તથા તેની ચકાસણી અંગેની બેઠક સંબંધિત અધિકારીશ્રીઓ સાથે યોજવામાં આવી.@CMOGuj@revenuegujarat@InfoValsadGoG
गुजरात के मेहनती और नवाचारप्रिय किसानों की सराहना के लिए माननीय श्री @ChouhanShivraj जी का हृदयपूर्वक आभार।
खेतों में हो रहे ऐसे वैज्ञानिक नवाचार वास्तव में आत्मनिर्भर भारत की नींव को मजबूत करते हैं। आपके द्वारा गिरनार-4 जैसी उन्नत किस्मों की उपयोगिता पर डाला गया प्रकाश हम सभी के लिए प्रेरक है। गुजरात के किसान भी इन नई तकनीकों को तेजी से अपना रहे हैं।"
આજરોજ કલ્યાણપુરા, તાલુકા સાંતલપુર ખાતે માન.મુખ્યમંત્રી,શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે પાટણ જિલ્લાના પંચાયત, આરોગ્ય, શિક્ષણ, સિંચાઈ, શહેરી વિકાસ અને માર્ગ તથા મકાન વિભાગના કુલ ૧૧૦.૨૮ કરોડના વિવિધ પ્રકલ્પોનાં લોકાર્પણ તથા ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજવામાં આવ્યો.
@Bhupendrapbjp
@patangsmandal And again All my dear gram sevak's will always and fore ever remains in the deepest conrner of my heart..If any one needs my support/help or any difficulties you faces i will be always with all my staff.thanks again to you and all the gram sevak
@patangsmandal Thanks to Vipulbhai and all my dear gram sevak's for yours over welhmimg and resounding support during and after my DAO responsibilities and we got state level attention.
આજ રોજ પાટણ જિલ્લા ગ્રામ સેવક મંડળ ની સાધારણ સભા યોજાઈ જેમાં નવીન હોદ્દેદારો ની વરણી કરવામાં આવી જેમાં મંડળના નવીન પ્રમુખ હિતેશભાઈ સિંધવ,ઉપ પ્રમુખ રઘુભાઈ મકવાણા મહામંત્રી દિલીપભાઈ ચૌહાણ સહ મંત્રી નિશાંત રાવલ ની વરણી કરવામાં આવી ..@Guj_Gramsevak
આજ રોજ નાયબ ખેતી નિયામક તાલીમ-પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી આત્મા પાટણ શ્રી દિનેશકુમાર મગનભાઈ મેણાત @Dm_menat સાહેબ ની વય નિવૃત્તિ સમારોહ માં ગ્રામ સેવક મંડલ દ્વારા મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું, તેમજ આગળ નું જીવન નિરોગી તેમજ ખૂબ શાંતિમય વિતે તેવી અભ્યર્થના..
પાટણ જિલ્લામાં વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન અંતર્ગત ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું
ચાણસ્મા અને સરસ્વતી તાલુકાના ગામોમાં ખેડૂતોને ખેતીલક્ષી માહિતી આપવામાં આવી
@CMOGuj@InfoGujarat@CollectorPatan
ખેતરોને મળશે વૈજ્ઞાનિક સહારો - હવે વિકાસ થશે જમીન સ્તરથી!
🔬 દેશના 700 જિલ્લાઓમાં 2000થી વધુ વૈજ્ઞાનિકોની ટીમો ખેતરમાં કિસાનો સાથે જોડાશે.
🌾 1.5 કરોડથી વધુ ખેડૂતોને સીધો લાભ મળશે.
વિજ્ઞાન હવે પુસ્તકો સુધી સીમિત નથી, ખેતરોમાં પહોચશે વિજ્ઞાન
#ViksitKrishiAbhiyan
સરકારશ્રીના "વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન"નો રાધનપુર તાલુકાના બંધવડ ગામે શુભારંભ થયેલ.અધિકારીશ્રીઓ તેમજ વૈજ્ઞાનિકો દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ, વિભાગની યોજનાઓનો આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી ખેતી ખર્ચ ઘટાડી વધુ આવક મેળવી ખેડૂત આત્મનિર્ભર બને તે અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે આજે ભારત સરકારના વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનનો રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો હતો તેમજ વિવિધ કૃષિ કલ્યાણકારી યોજનાઓના લાભાર્થી ખેડૂતોને કીટનું વિતરણ કર્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, તા.12 જૂન, 2025 સુધી ચાલનાર દેશવ્યાપી વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનમાં ખેડૂતોને ગ્લોબલ વોર્મિંગના પડકારો સામે સુરક્ષિત અને સસ્ટેનેબલ ખેતી અપનાવવા અંગેનું વૈજ્ઞાનિક માર્ગદર્શન આપવામાં આવશે. કૃષિ ઉત્પાદન વધવાથી લઈને વેલ્યુ એડિસન, નેચરલ ફાર્મિંગ, આધુનિક પાક પદ્ધતિ, ટેક્નોલોજીનો ઉપયોગ સહિતના અનેક સંકલિત અને એકીકૃત પ્રયાસોથી કૃષિ ક્રાંતિ માટે દિશાદર્શક બનનાર આ અભિયાન અંતર્ગત સમગ્ર ગુજરાતમાં 2951 જેટલા સ્થળોએ 3.50 લાખથી વધુ ધરતીપુત્રો સાથે સીધા સંવાદ દ્વારા આ અભિયાનનો લાભ પહોંચાડવામાં આવશે.
શિક્ષણની સાથે થઈ રહ્યું છે સ્વસ્થ અને તંદુરસ્ત ભવિષ્યનું નિર્માણ.
ગુજરાત સરકારની મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના અંતર્ગત રાજ્યના 41 લાખથી વધુ વિદ્યાર્થીઓને શાળામાં મળી રહ્યો છે પૌષ્ટિક અલ્પાહાર.
#AlpaharYojnaGuj@CMOGuj@InfoPatan@InfoGujarat@CollectorPatan