ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈએ શ્રી શક્તિ ગરબા ક્લાસિસ નડિયાદ દ્વારા પ્રમુખ વાડી પીપલગ ખાતે આયોજિત ગરબા વર્કશોપની મુલાકાત લઈ ઉપસ્થિત ભાઈઓ બહેનો સાથે સંવાદ કરી સૌનો ઉત્સાહ વધાર્યો હતો.
Happy Marriage Anniversary to my wife Marul Desai ...
Anniversaries are milestones where you can pause and look back at your life – to cherish all the beautiful memories and bind yourselves to all the wonderful promises that are yet to be fulfilled.
નાગરિકોના 'ઈઝ ઓફ લિવિંગ' માટે મક્કમ ભાજપ સરકાર!
માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp સાહેબના શુભહસ્તે આજે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે રાજ્યની મહાનગરપાલિકાઓ માટે ₹2,992 કરોડ અને નગરપાલિકાઓ માટે ₹858 કરોડ, એમ કુલ ₹3,850 કરોડની રકમના ચેક સર્વાંગી વિકાસ કાર્યો માટે અર્પણ કરવામાં આવ્યા.
જે અંતર્ગત રાજ્ય સરકારની વિવિધ ગ્રાન્ટો હેઠળ નડીઆદના નગરજનોની સુખાકારી હેતુ વિવિધ વિકાસ કર્યો માટે નડીઆદ મહાનગરપાલિકાને ₹55 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે અને આજે ટીમ નડીઆદને ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, શ્રી જીતુભાઈ વાઘાણી, રાજ્યકક્ષાના મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા, નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણા, તથા રાજ્યભરની મહાનગરપાલિકા અને નગરપાલિકાઓમાંથી પધારેલા પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
નડિયાદ જેનું હૃદય છે અને જે નડિયાદ નું દિલ છે એવા પ્રજાવત્સલ લોકસેવક,લોક હૃદય સમ્રાટ નડિયાદ નાં લોકપ્રિય ધારાસભ્ય શ્રી અને ગુજરાત વિધાનસભા જાહેર હિસાબ સમિતિ ના ચેરમેન શ્રી પંકજભાઈ દેસાઈ ને જન્મ દિન ની હાર્દિક શુભેચ્છાઓ🎂🧁
@Pankajbhaidesai@CMOGuj@AmitShah@narendramodi
A breathtaking drone show lights up the skies in devotion to Lord Jagannath!
Jai Jagannath🙏
May His blessings bring peace, happiness, and prosperity to everyone.
જગત જનની, આધ્યશક્તિ માં અંબાના અતિપવિત્ર ધામ શ્રી અંબાજી મંદિર ખાતે ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈએ સપરિવાર માં અંબાના દર્શન કરી સૌની સુખાકારીની પ્રાર્થના કરી હતી.
ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈની જાહેર હિસાબ સમિતિ(PAC)ના ચેરમેન પદે નિયુક્તિ થવા બદલ છ ગામ પાટીદાર સમાજના પ્રમુખશ્રી તથા સભ્યો અને સંતરામ લોજ થીયોસોફીકલ સોસાયટી, નડીઆદ ના પ્રમુખશ્રી તથા સભ્યશ્રીઓએ શુભેચ્છા મુલાકાત કરી અભિનંદન પાઠવી સન્માન કર્યું હતું જે બદલ ધારાસભ્યશ્રીએ સૌનો આભાર માન્યો હતો.
ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈનું જાહેર હિસાબ સમિતિ (PAC) ના ચેરમેન પદે અને શ્રી મનીષભાઈ પટેલનું નડિયાદ મહાનગરપાલિકાના પ્રથમ મેયર તરીકે વરણી થવા બદલ શ્રી સુરેન્દ્રભાઈ પટેલ(સુરેન્દ્રકાકા) પ્રેસિડેન્ટ ચારૂસેટ યુનિવર્સિટી, પ્રમુખ - શ્રી ચરોતર મોટી સત્યાવીસ ગામ કેળવણી મંડળ અને ચેરમેન - પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા ચારૂસેટ ચાંગા ખાતે અભિવાદન કરવામાં આવ્યું હતું સાથે વાઇસ ચાન્સેલર શ્રી ડો.અતુલભાઈ પટેલ, કેળવણી મંડળ તથા ચારૂસેટ હેલ્થકેર ફાઉન્ડેશનના સેક્રેટરી શ્રી ડો.એમ.સી.પટેલ, કેળવણી મંડળના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી ચીમનભાઈ તથા શ્રી અશોકભાઈ, જોઇન્ટ સેક્રેટરી શ્રીમતી મધુબેન, રજીસ્ટ્રાર શ્રી બિનીતભાઈ તથા માતૃ સંસ્થાના ડો.શરદભાઈ ઉપસ્થિત રહ્યા હતા.
ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈની જાહેર હિસાબ સમિતિ(PAC)ના ચેરમેન પદે અને શ્રી મનીષભાઈ પટેલની નડિયાદ કોર્પોરેશનના પ્રથમ મેયર તરીકે નિયુક્તિ થવા બદલ બંસરી સેલ્સ વલેટવા ખાતે પેટલી ગામના અગ્રણી ઉદ્યોગપતિ અને ખેડા જિલ્લા ભાજપ રમત ગમત સેલ કન્વીનર શ્રી મનોજભાઈ ત્રિવેદી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.
મુલાકાત દરમિયાન સ્થાનિક આગેવાનો અને શુભેચ્છકો સાથે વિસ્તારના વિકાસ અને અન્ય વિવિધ મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી.