I was ordered by @Lenskart_com to cut my shikha and remove my tilak. When I refused to do so, I was fired. - Zeel Soghasia
This is blatant discrimination and bigotry that goes beyond adhering to some internal memo. Mr Soghasia must be recalled and reinstated. @peyushbansal
પોલીસ સ્ટેશનમાં એમ પણ કહેવામાં આવ્યું કે તમે ગજેન્દ્રસિંહ પરમારના ઘરના સીસીટીવી કેમેરા ચેક કરી જોવો તો પણ પોલીસ ઓફિસર સીસીટીવી ફૂટેજ ચેક કરવા માટે તૈયાર નથી.
હવે પોલીસ ઓફિસર કોઈના કહેવાથી FIR નથી નોંધતા કે સીસીટીવી ફૂટેજ ચેક નથી કરતા. @sanghaviharsh તમે આ કેસ પર થોડું ધ્યાન આપજો.
@sanghaviharsh સાહેબ પ્રાંતિજની ASSEMBLY SEAT પરથી ચુંટાવી આવેલ Gajendrasinh પરમારના ઘરની બાજુમાં જ મારામારીની ઘટના બની હતી જેમાં 20 લોકોના ટોળાએ એક દંપતીને ઢોરમાર માર્યો હતો. જેના પછી દંપતી ત્યાંના નજીકના પોલીસ સ્ટેશનમાં FIR નોંધવાં ગયા તો ત્યાંના ઓફિસર FIR નોંધવા તૈયાર નથી.
There are potholes in the Talod railway station parking lot for the last 1 year, doesn't any railway employee see these potholes and dirty parking, there is no cleanliness and hygiene there.
Location- Talod, sabarkantha, Gujarat.
@WesternRly@RailwaySeva@AshwiniVaishnaw
શિક્ષકોની ભરતી જડપથી પૂર્ણ કરો
વિદ્યાસહાયક ભરતી જિલ્લા પસંદગી બાદ રદ થઇ અને ફરીથી ચાલુ થઈ જશે 5 તારીખથી
જ્યારે શિક્ષણસહાયકમાં TAT(HS) Govt શાળા ફાળવણી બાદ રદ થઈ એને 15 દિવસ થઈ ગયા પણ કોઈ પ્રક્રિયા આગળ વધી નથી
@kuberdindor સાહેબ આપે કરેલ વાયદાઓનું શું?
@Bhupendrapbjp સાહેબ દયા કરો
#શિક્ષક ભરતી:2024
@Bhupendrapbjp અને @kuberdindor સાહેબને વિનતી કરીએ છીએ કે શિક્ષણ સહાયક ભરતીને ઝડપથી પૂર્ણ કરો તમે કરેલ વાયદાઓ પૂર્ણ કરો નવું સત્ર ટુંક સમયમાં ચાલુ થઈ જશે. TAT-HS Govt FML આપ્યા બાદ સ્કૂલ પસંદગી થઈ અને એ રદ થયા પછી 20 દિવસ નીકળી ગયા પણ આગળ કોઈ પ્રક્રિયા ચાલી નથી.
#શિક્ષણ_સહાયક_અપડેટ
📌સરકારી TAT(HS) નું DV 10 માર્ચ
📌સરકારી TAT(S) નું DV 15માર્ચ
📌ગ્રાન્ટેડ TAT(HS) નું DV 25 માર્ચ
📌 ગ્રાન્ટેડ TAT(S) નું DV 30 માર્ચ
સૂત્રોની મળતી માહિતી મુજબ આ તારીખ સુધીમાં ત્રણ ગણાનું dv લિસ્ટ બહાર પડશે.
🛑એપ્રિલ માસના અંતમાં ભરતી પ્રક્રિયા પૂર્ણ થશે.
ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના નજીક આવેલ રખિયાલ રેલવે સ્ટેશનની હાલત જ્યા પથ્થર નીકળી ગયા છે જે ઘણા સમયથી આવી હાલતમાં છે તો મારી રેલવે વિભાગને એટલું જ કેહવુ છે કે રખિયાલ રેલવે સ્ટેશન પર થોડું ધ્યાન આપે&રિપેરિંગ વર્ક શરૂ થાય.
@NWRailways@WesternRly@RailMinIndia@RailwaySeva