આજ રોજ ઉશ્કેર રામકુંડ ખાતે સરકારશ્રીના પ્રજાલક્ષી 'સેવા સેતુ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
આ તકે તાલુકા વિકાસ અધિકારીશ્રી (અરેઠ), મામલતદારશ્રી (અરેઠ), તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, સ્થાનિક સરપંચશ્રીઓ તેમજ વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અરેઠ તાલુકા પંચાયત ખાતે ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત સમગ્ર ગામમાં સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં માન.તાલુકા વિકાસ અઘિકારીશ્રી, અરેઠ, તા.પં.સદસ્યશ્રીઓ, ગામના સરપંચશ્રી, પંચાયતના સભ્યો, તલાટી કમ મંત્રી, તાલુકા પંચાયતના અઘિકારીશ્રી, કર્મચારીશ્રીઓ, અગ્રણીઓ
નૌગામા ગામે ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત સમગ્ર ગામમાં સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત વિવિધ સ્થળોએ વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં માન.તાલુકા વિકાસ અઘિકારીશ્રી, અરેઠ, નૌગામા ગામના સરપંચશ્રી, સભ્યો, તલાટી કમ મંત્રી, શિક્ષકો, અગ્રણીઓ તેમજ મોટીં
આજરોજ તાલુકા વિકાસ અધિકારીશ્રી, અરેઠ દ્વારા ઉટેવા, પાતલ, ચંદનપુર, ઉશ્કેર રામકુંડ ગ્રામ પંચાયત ખાતે આવેલ આંગણવાડી કેન્દ્ર, શાળાઓ તથા PHC સેન્ટરની સ્થળ મુલાકાત લેવામાં આવી.
મુલાકાત દરમિયાન આંગણવાડી કેન્દ્ર તથા PHC સેન્ટર તથા સબ સેન્ટર ખાતે ઉપલબ્ધ આરોગ્ય અને પોષણ સેવાઓ, જાળવવામાં
આજરોજ તાલુકા વિકાસ અધિકારીશ્રી, અરેઠ દ્વારા બૌઘાન ગ્રામ પંચાતાલુકા વિકાસ અધિકારીશ્રી દ્વારા સ્થળ મુલાકાત
આજરોજ તાલુકા વિકાસ અધિકારીશ્રી,અરેઠ દ્વારા બૌઘાન ગ્રામ પંચાયત ખાતે આવેલ આંગણવાડી કેન્દ્ર, શાળાઓ તથા PHC સેન્ટરની સ્થળ મુલાકાત લેવામાં આવી.
મુલાકાત દરમિયાન આંગણવાડી કેન્દ્ર તથા
ભારે વરસાદના કારણે અરેઠ તાલુકાના અસરગ્રસ્ત ગામોની સ્થળ મુલાકાત લેવામાં આવી હતી. દરમિયાન અસરગ્રસ્ત વિસ્તારોમાં પરિસ્થિતિનું નિરીક્ષણ કરી, લોકોને જરૂરી સાવચેતી અને સુરક્ષાની સૂચનાઓ આપવામાં આવી હતી.
તેમજ જરૂરિયાત મુજબ રેસ્ક્યુ તથા રાહત કામગીરી હાથ ધરવામાં આવી હતી. લોકોની સલામતી
જાહેર સૂચના
હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેથી તમામ નાગરિકોને વિનંતી કરવામાં આવે છે કે કટોકટીની પરિસ્થિતિ દરમિયાન સાવચેતી રાખી વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરે.
સાવચેત રહો • સુરક્ષિત રહો
વાવાઝોડા પહેલા ની તૈયારીઓના ભાગરૂપે અરેઠ તાલુકાના વિવિધ ગામોમાં જોખમી વૃક્ષોનું ટ્રિમીંગ કરવામાં આવી રહ્યું છે, જેથી માર્ગ વ્યવહાર સુરક્ષિત રહે, વીજ પુરવઠામાં અવરોધ ન સર્જાય અને સંભવિત જાનહાનિ તથા મિલકતને નુકસાનથી બચી શકાય. આ કામગીરી સાવચેતીના પગલાંરૂપે હાથ ધરવામાં આવી રહી છે.
તા. 29/07/2026 ના રોજ માન.તાલુકા વિકાસ અધિકારીશ્રી, અરેઠ દ્વારા કસાલ ગ્રામ પંચાયત ખાતે આંગણવાડી કેન્દ્ર તથા સબ સેન્ટરની સ્થળ મુલાકાત લેવામાં આવી.મુલાકાત દરમિયાન આંગણવાડી અને સબ સેન્ટરમાં ઉપલબ્ધ આરોગ્ય અને પોષણ સેવાઓ, નોંધપોથી, સ્વચ્છતા, દવાઓની ઉપલબ્ધતા, લાભાર્થીઓને મળતી સેવાઓ
આજ રોજ અરેઠ-1 વિસ્તારમાં મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW) તથા NVBDCP સુપરવાઈઝરની ઉપસ્થિતિમાં NVBDCP (National Vector Borne Disease Control Programme) અંતર્ગત મચ્છરજન્ય રોગોના નિયંત્રણ અને નિવારણ માટે ફિલ્ડ કામગીરી હાથ ધરવામાં આવી. આ દરમિયાન મચ્છરના પ્રજનન સ્થળોની તપાસ કરવામાં આવી,
અરેઠ તાલુકાના તડકેશ્વર ગામે ખોડીઆંબલી ફળિયામાં તંત્ર દ્વારા આજરોજ ભારે વરસાદના કારણે સર્જાયેલી પરિસ્થિતિના ભાગરૂપે ૧૫ જેટલા ઘરોમાં પાણી ભરાવવાના કારણે પ્રભાવિત થયેલ ૫૫ જેટલા વ્યકિતઓને સલામત રીતે ઉંચાળવાળા વિસ્તારના ઘરોમાં સ્થળાંતર તેમજ જમવાની વ્યવસ્થા સુચારૂ રૂપે કરવામાં આવેલ છે