11,000 વિદ્યા સહાયક ભરતી માં પાસ ઉમેરો ને માથાદીઠ જગ્યા આપો
જો ફેલ ઉમેદવારને માથાદીઠ જગ્યા મળી શકતી હોય
તો પાસ ઉમેરો ને કેમ નહીં..?
હવે આંદોલન જ એક ઉપાય.?
ચાલો ગાંધીનગર . તા:-9/10/2026
@drpradyumanvaja હુ ટેટ 1 પાસ ઉમેદવાર છું .ઘણી મહેનત પછી ટેટ 1 પરીક્ષા પાસ કરી છે .પણ કોર્ટ કેશ ની સીટો અલગ રાખેલી હોવાથી આ ભરતી માં કેટેગરી ના ઘણા ઉમેદવારો રહી જશે.તો આપ સાહેબને હુ તમામ વતી એટલી વિનંતી કરું છું કે જો ફેઈલ ઉમેદવાર માટે સરકાર સીટ રાખી શકતી હોય તો અમે તો પાસ થયેલા માટે કેમ નહી.
11,000 વિદ્યા સહાયક ભરતી માં પાસ ઉમેરો ને માથાદીઠ જગ્યા આપો
જો ફેલ ઉમેદવારને માથાદીઠ જગ્યા મળી શકતી હોય
તો પાસ ઉમેરો ને કેમ નહીં..?
હવે આંદોલન જ એક ઉપાય.?
ચાલો ગાંધીનગર . તા:-9/10/2026