શું તમને હજું યે બદલાવ જરૂરી નથી લાગતો?
છે ઘા સ્વતંત્રતા પર, તને જરાય નથી વાગતો?
.
ધર્મ કે પછી દેશ? શાને આજે આપણે આ વિચારવા મજબૂર છીએ?
હિંદુ કે ભારતીય? નથી લાગતું કે આપણે સચ્ચાઈથી ખુબ દૂર છીએ.
.
મંદિર, મસ્જિદ, ધર્મ,… https://t.co/1ZPcx9AZgG
ભારતીયોએ બંધારણના આમુખમાં ખાતરી આપી છે કે "અમે ભારતના લોકો ભારતને સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકશાહી, પ્રજાસત્તાક બનાવીશું."
આજે પરિક્ષા છે ભારતની બિનસાંપ્રદાયિકતા, અખંડતાની. ચાલો સાથે રહીને એક ભારત… https://t.co/PuT6PVkXm7