આજે ‘અર્વાચીનોમાં આદ્ય’ તેવા વીરકવિ નર્મદની જન્મજયંતિ. તેમની જન્મજયંતિને વિશ્વ ગુજરાતી ભાષા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ નિમિત્તે અમારા સૌ વાચકોને શુભેચ્છાઓ.
જય જય ગ���વી ગુજરાત!
https://t.co/nxOmaAeZxg
આજે છોટુભાઈ પુરાણીનો જન્મદિવસ.
> ૧૯૦૮માં વડોદરામાં તેમણે ગુજરાતની સૌપ્રથમ વ્યાયામશાળા ‘શ્રી લક્ષ્મીનાથ વ્યાયામશાળા’ શરૂ કરી હતી.
> ૧૯૩૦માં સવિનય કાનૂનભંગ, ૧૯૪૦માં વૈયક્તિક સત્યાગ્રહ, અને ૧૯૪૨માં હિંદ છોડો ચળવળમાં તેમણે ભાગ લીધો હતો.
#Gujarati is one of the fastest growing Indian-language Wikipedias.
ગુજરાતી વિકિપીડિયાએ ભારતીય ભાષાઓમાં ઝડપથી વૃદ્ધિ પામતાં વિકિપીડિય��ઓમાં મોખરે છે.
#Gujarat
ગુજરાતી વિકિસ્ત્રોત પર જેમણે ૪૦થી વધુ પુસ્તકોને બોલીને રેકર્ડ કર્યાં એવા મા ગુર્જરીના પ્રખર આરાધક શ્રી વિજયભાઈ (મોડર્ન) ભટ્ટ હવે આપણી વચ્ચે નથી.
તેમનું યોગદાન ગુજરાતી માટે અતુલ્ય ને અમૂલ્ય છે.
#ગુજરાતી વિકિ-પરિવાર દિવંગત આત્માની સદ્ગતિ માટે પ્રાર્થના કરે છે. ૐ શાંતિ. 🙏
નવરાત્રિનો સમય થયો છે અને અત્યારે નવરાત્રિની ઓળખ સમ ગરબાના બોલ લોકોને યાદ નથી.
સ્વયંસેવકોએ ગુજરાતી વિકિસ્ત્રોત પર લગભગ ૧૦૦ જેટલા જૂના ગરબાના લિરીક્સ મહેનત કરીને આલેખ્યાં છે.
એવા કેટલાય ગરબા છે કે જેને વાંચીને અને ગાઈને તમને તમારૂં બાળપણ યાદ આવશે.
https://t.co/7YvCkGp0Hd
*ઝવેરચંદ મેઘાણીની સૌરાષ્ટ્રની રસધારના બધા ભાગ ઇ-બુક અને ઓડિયો સ્વરૂપે ઉપલબ્ધ છે.*
ભાગ ૧- https://t.co/7lTvu90QOn
ભાગ ૨- https://t.co/rSsdRSoWml
ભાગ ૩- https://t.co/qhAKQGtU6t
ભાગ ૪- https://t.co/pwJ9WI9tv7
ભાગ ૫- https://t.co/SuDT9NlX7v
🌷🌷🌷🌷🌷🌷
વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો