તલવાડા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શ્રી શંકરભાઈ ભેમાભાઇ માલીવાડ ની વય નિવૃત્તિ સમારોહ માં હાજર રહી આગલું જીવન નિરોગીમય અને આનંદમય નીવડે તેવી ભગવાન ને પ્રાર્થના...
મોચોડ પ્રાથમિક શાળામાં આચાર્ય માં ફરજ બજાવતા શ્રી સરતનભાઇ શનાભાઈ ખાંટ ની વય નિવૃત્તિ સમારોહ માં હાજર રહી આગલું જીવન નિરોગીમય અને આનંદમય નીવડે તેવી ભગવાન ને પ્રાર્થના..
નવરાત્રિની પાવન સપ્તમીએ મા કાલરાત્રિના ચરણોમાં વંદન. 🙏🌺
માતાજીની કૃપાથી સૌના જીવનમાંથી ભય, દુઃખ અને અવરોધો દૂર થાય તથા સુખ-શાંતિ વ્યાપે તેવી પ્રાર્થના.
શારદીય નવરાત્રિના બીજા નોરતે મા બ્રહ્મચારિણીનાં ચરણોમાં વંદન કરી, સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે તથા સૌને આગળ વધવાની શક્તિ અને સફળતા પ્રાપ્ત થાય તેવી હૃદયપૂર્વક પ્રાર્થના.
જય મા બ્રહ્મચારિણી!
भारतीय सिनेमा के दिग्गज अभिनेता और समाजसेवी नाना पाटेकर जी के निधन का समाचार अत्यंत दुःखद है।
ईश्वर दिवंगत आत्मा को शांति प्रदान करें और उनके परिजनों व प्रशंसकों को यह दुःख सहने की शक्ति दें।
ॐ शांति🙏
લુણાવાડા રેન્જ ( મહિસાગર વન વિભાગ) દ્વારા ચનસર પ્રાથમિક શાળા ખાતે વન્ય પ્રાણી સપ્તાહ ની ઉજવણી કરવામાં આવી જેમાં વન વિભાગ ના અધિકારીઓ તેમજ ગામ ના આગેવાનો વડીલો યુવાનો હાજર રહ્યા...
भारतीय सिनेमा के दिग्गज अभिनेता और समाजसेवी नाना पाटेकर जी के निधन का समाचार अत्यंत दुःखद है।
ईश्वर दिवंगत आत्मा को शांति प्रदान करें और उनके परिजनों व प्रशंसकों को यह दुःख सहने की शक्ति दें।
ॐ शांति🙏
આજે મહીસાગરના લુણાવાડા ખાતે વારાણસીથી વડનગરની ‘સેવા સંકલ્પ યાત્રા’નું પ્રદેશ અધ્યક્ષ શ્રી @iJagdishBJP જીની વિશેષ ઉપસ્થિતિમાં ભાવભેર સ્વાગત કર્યું.
આ પ્રસંગે પ્રદેશ અધ્યક્ષશ્રી તથા સૌ સેવા યાત્રીઓ સાથે યાત્રામાં સહભાગી થવાનો અવસર પ્રાપ્ત થયો.
#SevaSankalpAbhiyan#SevaYatra