भारतीय सिनेमा के दिग्गज अभिनेता और समाजसेवी नाना पाटेकर जी के निधन का समाचार अत्यंत दुःखद है।
ईश्वर दिवंगत आत्मा को शांति प्रदान करें और उनके परिजनों व प्रशंसकों को यह दुःख सहने की शक्ति दें।
ॐ शांति🙏
આજે મહીસાગરના લુણાવાડા ખાતે વારાણસીથી વડનગરની ‘સેવા સંકલ્પ યાત્રા’નું પ્રદેશ અધ્યક્ષ શ્રી @iJagdishBJP જીની વિશેષ ઉપસ્થિતિમાં ભાવભેર સ્વાગત કર્યું.
આ પ્રસંગે પ્રદેશ અધ્યક્ષશ્રી તથા સૌ સેવા યાત્રીઓ સાથે યાત્રામાં સહભાગી થવાનો અવસર પ્રાપ્ત થયો.
#SevaSankalpAbhiyan#SevaYatra
#ચનસર
રામા મંડળ દ્વારા આયોજિત રામદેવપીર મહારાજના પ્રાગટ્ય મહોત્સવ ગ્રામજનો સાથે પૂજા આરતી કરી સૌ નું કલ્યાણ થાય તેવી કામનાઓ કરી...
જય અલખધણી 🚩
#arvindbariya
ગુજરાતના પનોતા પુત્ર, આત્મનિર્ભર ભારતના પ્રણેતા, વૈશ્વિક નેતા અને દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી @narendramodi સાહેબને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ..
પ્રભુ શ્રીરામ આપને ઉત્તમ સ્વાસ્થ્ય, દીર્ઘાયુ અને દેશસેવા કરવા માટે સદૈવ અખૂટ ઉર્જા પ્રદાન કરે એવી પ્રાર્થના.
#HappyBdayPMModi
🚩 **ધજા આરોહણ કાર્યક્રમ** 🚩
આજ રોજ **ઝમઝર માતાજીના પવિત્ર મંદિરે** સમસ્ત ક્ષત્રિય સમાજ વીરપુર, હરસિધ્ધિ ટ્રસ્ટ વિકાસ જમઝર મંદિર,રસુલપુર તથા **ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના** દ્વારા દર વર્ષની પરંપરા મુજબ **ડુંગર ઉપર ધજા આરોહણ** કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
#arvindbariya
મિત્ર વગર જીવન અધૂરું છે. સુદામા જેવા સારા મિત્રની જરૂર તો શ્રી કૃષ્ણને પણ હતી, આપણે તો ખાલી માણસ છીએ.
આંતરરાષ્ટ્રીય મિત્રતા દિવસની શુભકામનાઓ
#frindship_day