Top Tweets for #arvindbariya
શ્રી ગણેશ ચતુર્થી ના પાવન પર્વની આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ...
#ganeshchaturthi
#nanibenbariya #arvindbariya

ગુજરાતના સપૂત તથા વિકાસની રાજનીતિના પ્રણેતા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી
ને જન્મદિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
#nanibenbariya #arvindbariya

ડામરો ની પાલ્લી મુકામે ભાથીજી મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માં હાજરી આપી અને દાદા ના આશીર્વાદ લીધા...
#arvindbariya

પીઠ પાસળ સુ વાતો કરોશો... સામે આવો હિસાબ કરીએ.. ચાટનિયાઓ. અરવિંદ.બારીયા ઈમાનદાર છે. હતો. અને રહેશે..... લાગુ પડે એને વટથી 122
#arvindbariya

મારા જન્મદિવસ નિમિત્તે રૂબરૂમાં, ટેલિફોનીક અને સોશિયલ મીડિયા મારફતે આપ સૌ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના કાર્યકર્તાશ્રીઓ, આગેવાનશ્રીઓ,મિત્રોંશ્રીઓ, વડિલશ્રીઓ,તથા પરિવારજનો તરફથી મળેલા અઢળક શુભેચ્છાઓ બદલ આપ સૌ સહ્રદયીઓનો અંત: કરણપુર્વક આભાર વ્યક્ત કરું છું.
#arvindbariya

જન્મદિવસ ની ખુબ ખુબ શુભકામનાઓ બેટા પાર્થ 🎂
#arvindbariya

સ્વતંત્રતા સેનાની અને આદિવાસી ગૌરવને પ્રતીક,આદિવાસીઓને જળ, જંગલ,જમીનનો અધિકાર અપાવનાર મહાન આદિવાસી નેતા અને જનનાયક ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિ નિમિત્તે કોટી કોટી વંદન
#arvindbariya


भाई-बहन के अतूट प्रेम एवं बंधन के प्रतीक पर्व भाई दूज की हार्दिक शुभकामनाएं।
#arvindbariya

આજ રોજ ચનસર મુકામે ભારતીય જનતા પાર્ટી દ્વારા નમો કિશાન પંચાયત ની બેઠક યોજાઈ જેમાં ખેડૂતો ને લગતી તમામ યોજનાઓ સમજાવવામાં આવી જેમાં કિસાન મોરચા ના પ્રદેશ પ્રમુખ હિતેશભાઈ પટેલ સાહેબ કિસાન મોરચા ના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યા માં ગામ જનો હાજર રહ્યા હતા...#arvindbariya

રામ નવમીનો આ પવિત્ર અવસર તમારા જીવનમાં આશા, સકારાત્મકતા અને શાંતિનું કિરણ લઈને આવે
શ્રી રામનવમીની સૌને હાર્દિક શુભકામનાઓ.
.
.
.
#ramnavmi2022 #arvindbariya #arvindbariyaofficial

દુઃખી ઓના બેલી અને જેના નામ માત્ર થી ગોગા મહારાજ નું ઝેર પણ દૂર થતું હોય એવા ફાગેવલ ના દાદા ને આજ રોજ મહીંકાંઠા સમૂહ લગ્ન માં પધારવા કંકોત્રી આપી ટીમ સાથે..
#arvindbariya @ArvindBariya8

પંચમહાલના લોકપ્રિય સાંસદ માન્ય રાઠોડ સાહેબને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ.. જય હિંદ. જય જય ગરવી ગુજરાત.@ratan_sinh_
#arvindbariya #arvindbariyaofficial

લુણાવાડા તાલુકાનાં ઓબલી ના મુવાડા થી લુણાવાડા ને જોડતા રિકાર્પેટ રસ્તાનું ખાતમહૂર્ત કરવામાં આવ્યું..
#arvindbariya #arvindbariyaofficial
@ArvindBariya8

Last Seen Hashtags on Sotwe
brosis
Seen from United States
cockshock
Seen from Netherlands
netvideo
Seen from Turkey
xxx
Seen from United Arab Emirates
minichat((((((((((((((((()))))))))))))))))*******+filter:videos
Seen from Turkey
lagranjavpmx
anxiouspandaa
Seen from Canada
DRARRY
Seen from Peru
نيك_سعودي
minichatt(((((((((((((())))))))))))))*+filter:native_video
Seen from Netherlands
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.5M followers

Barack Obama 
@barackobama
118.8M followers

Cristiano Ronaldo 
@cristiano
114.6M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Narendra Modi 
@narendramodi
107.1M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.3M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
90.1M followers

Taylor Swift 
@taylorswift13
84M followers

Lady Gaga 
@ladygaga
75.5M followers

Virat Kohli 
@imvkohli
73.5M followers

Kim Kardashian 
@kimkardashian
70.9M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
66.5M followers

Bill Gates 
@billgates
65.3M followers

Selena Gomez 
@selenagomez
63.1M followers

The Ellen Show
@theellenshow
62.2M followers

CNN 
@cnn
61.7M followers

X 
@x
60.7M followers



















