🔹 3 Cr → 16 Cr tap water connections
🔹 3,000 → 11,000+ women defence officers
🔹 39% → 100% toilet access
🔹 3 Cr+ women-led enterprises on the Udyam Portal
These figures are a testament to how PM Modi’s leadership has empowered women with dignity, opportunity and self-reliance, making Nari Shakti a driving force in India’s development.
#12YearsOfNariShakti
ગાંધીનગર સ્થિત લોકભવન ખાતે આદરણીય રાજ્યપાલ શ્રી @ADevvrat જી એ સેવાનિવૃત્ત ન્યાયમૂર્તિ શ્રી બિરેન વૈષ્ણવજીને ગુજરાત રાજ્યના લોકાયુક્ત તરીકે પદના શપથ લેવડાવ્યા.
આ ગરિમામય અવસરે માનનીય વિધાનસભા અધ્યક્ષ શ્રી @ChaudhryShankar જી, મારા સાથી નાયબ મુખ્યમંત્રી શ્રી @sanghaviharsh જી અને મંત્રીમંડળના સભ્યોની સાથે ઉપસ્થિતિ રહીને નવનિયુક્ત લોકાયુક્ત શ્રી બિરેન વૈષ્ણવજીને અભિનંદન સહ સફળ કાર્યકાળ માટે મંગલકામનાઓ પાઠવી.
ગુજરાતના વિકાસને મળશે 'સુપરફાસ્ટ' ગતિ!
દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી @narendramodi સાહેબના નેતૃત્વમાં કેન્દ્રીય કેબિનેટે 'અમદાવાદ-ધોલેરા સેમી હાઈ-સ્પીડ રેલ પ્રોજેક્ટ'ને મંજૂરી આપી તે બદલ તેમનો હૃદયપૂર્વક આભાર માનું છું.
આ પ્રોજેક્ટ દ્વારા અમદાવાદ (સરખેજ), ધોલેરા SIR, ધોલેરા એરપોર્ટ અને લોથલ વચ્ચે 134 કિમી લાંબી સેમી હાઈ-સ્પીડ ડબલ લાઇન સ્થાપિત થશે, જે કનેક્ટિવિટીના નવા આયામો સર કરશે.
આ પ્રોજેક્ટ ભારતના પ્રથમ સ્વદેશી સેમી હાઈ-સ્પીડ રેલ પ્રોજેક્ટ તરીકે ગૌરવ વધારશે અને લાખો નાગરિકો માટે મુસાફરીનું આધુનિક તેમજ સુવિધાજનક માધ્યમ બનશે.
ભારતના વિકસિત ભવિષ્યના શિલ્પી અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના ૧૨ વર્ષના નેતૃત્વમાં દેશે પ્રાપ્ત કરેલી ઐતિહાસિક સિદ્ધિઓને જનજન સુધી પહોંચાડવાના હેતુથી પ્રગતિ પથ યાત્રા અંતર્ગત શ્રી મહેશભાઈ પટેલ જી તથા શ્રી ચેતનભાઈ પટેલ જી સાથે પ્રબુદ્ધ નાગરિક સંવાદ યોજ્યો. આ અવસરે વિકાસ, સુશાસન, આત્મનિર્ભર ભારત અને જનકલ્યાણના વિવિધ વિષયો પર અર્થપૂર્ણ ચર્ચા તથા વિચારોનું આદાનપ્રદાન કર્યું.
#12yearsofseva
માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi સાહેબના નેતૃત્વમાં 'સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ' ના ૧૨ વર્ષની આ અવિરત યાત્રા આજે દેશના ખૂણે-ખૂણાને વિકાસની નવી ઊંચાઈઓ પર લઈ જઈ રહી છે. વિલ્સન હિલની આહલાદક મુલાકાત દરમિયાન, પ્રકૃતિની ભવ્યતા સાથે દેશના આ ગૌરવશાળી અને સશક્ત ૧૨ વર્ષના અદભુત કાર્યોનું સ્મરણ પ્રેરણાદાયી રહ્યું, ત્યાં સાફ-સફાઈ કરીને સ્વચ્છતા પ્રત્યેની જવાબદારી અદા કરી.
વિકાસની નવી ઊંચાઈ, સૌનો સાથ અને સુશાસનનો આ કાળખંડ ભારતને અવિરત ગતિ આપી રહ્યો છે.
આ નિમિત્તે વલસાડ ડાંગ સાંસદ શ્રી ધવલભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી હેતલબેન પટેલ, ગુજરાત પ્રદેશ આદિજાતિ મોરચાના મહામંત્રી શ્રી મહેન્દ્રભાઈ ચૌધરી, સંગઠનના વિવિધ શ્રેણીના હોદ્દેદારો તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા...
"મુક્તિનું જીવન અને પર્યાવરણની બચાવણી એ આપણી જવાબદારી"
#12YearsOfSeva
વૃક્ષારોપણ એ માત્ર એક કાર્યક્રમ નહીં, પરંતુ આવનારી પેઢી માટેનું હરિયાળું સંકલ્પ છે. 🌱
આશ્રમશાળા, ભેંસદરા ખાતે "એક પેડ માં કે નામ 3.0" અંતર્ગત આયોજિત વૃક્ષારોપણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપવાનો અવસર પ્રાપ્ત થયો. વૃક્ષો આપણા જીવનનું અમૂલ્ય ધન છે. વધુમાં વધુ વૃક્ષારોપણ અને તેના જતન દ્વારા હરિયાળું, સ્વચ્છ અને સમૃદ્ધ ગુજરાતના નિર્માણમાં સૌ સહભાગી બનીએ.
ભારતના વિકસિત ભવિષ્યના શિલ્પી અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના ૧૨ વર્ષના નેતૃત્વમાં દેશે પ્રાપ્ત કરેલી ઐતિહાસિક સિદ્ધિઓને જનજન સુધી પહોંચાડવાના હેતુથી પ્રગતિ પથ યાત્રા અંતર્ગત શ્રી અજયભાઈ ભાવસાર જી સાથે પ્રબુદ્ધ નાગરિક સંવાદ યોજ્યો. આ અવસરે વિકાસ, સુશાસન, આત્મનિર્ભર ભારત અને જનકલ્યાણના વિવિધ વિષયો પર અર્થપૂર્ણ ચર્ચા તથા વિચારોનું આદાનપ્રદાન કર્યું. આ નિમિત્તે વલસાડ ડાંગ સાંસદ શ્રી ધવલભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી હેતલબેન પટેલ, સંગઠનના વિવિધ શ્રેણીના હોદ્દેદારો તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા...
#12yearsofseva
ભારતના વિકસિત ભવિષ્યના શિલ્પી અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના ૧૨ વર્ષના નેતૃત્વમાં દેશે પ્રાપ્ત કરેલી ઐતિહાસિક સિદ્ધિઓને જનજન સુધી પહોંચાડવાના હેતુથી પ્રગતિ પથ યાત્રા અંતર્ગત શ્રી સુરેશભાઈ કાપડિયા જી સાથે પ્રબુદ્ધ નાગરિક સંવાદ યોજ્યો. આ અવસરે વિકાસ, સુશાસન, આત્મનિર્ભર ભારત અને જનકલ્યાણના વિવિધ વિષયો પર અર્થપૂર્ણ ચર્ચા તથા વિચારોનું આદાનપ્રદાન કર્યું. આ નિમિત્તે વલસાડ ડાંગ સાંસદ શ્રી ધવલભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી હેતલબેન પટેલ, સંગઠનના વિવિધ શ્રેણીના હોદ્દેદારો તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા...
#12yearsofseva
ભારતના વિકસિત ભવિષ્યના શિલ્પી અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના ૧૨ વર્ષના નેતૃત્વમાં દેશે પ્રાપ્ત કરેલી ઐતિહાસિક સિદ્ધિઓને જનજન સુધી પહોંચાડવાના હેતુથી પ્રગતિ પથ યાત્રા અંતર્ગત શ્રી ધર્મેશભાઈ શાહ જી સાથે પ્રબુદ્ધ નાગરિક સંવાદ યોજ્યો. આ અવસરે વિકાસ, સુશાસન, આત્મનિર્ભર ભારત અને જનકલ્યાણના વિવિધ વિષયો પર અર્થપૂર્ણ ચર્ચા તથા વિચારોનું આદાનપ્રદાન કર્યું. આ નિમિત્તે વલસાડ ડાંગ સાંસદ શ્રી ધવલભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી હેતલબેન પટેલ, સંગઠનના વિવિધ શ્રેણીના હોદ્દેદારો તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા...
#12yearsofseva
ભારતના વિકસિત ભવિષ્યના શિલ્પી અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના ૧૨ વર્ષના નેતૃત્વમાં દેશે પ્રાપ્ત કરેલી ઐતિહાસિક સિદ્ધિઓને જનજન સુધી પહોંચાડવાના હેતુથી પ્રગતિ પથ યાત્રા અંતર્ગત હાર્દિકભાઈ પટેલ (વકીલ અને નોટરી) જી સાથે પ્રબુદ્ધ નાગરિક સંવાદ યોજ્યો. આ અવસરે વિકાસ, સુશાસન, આત્મનિર્ભર ભારત અને જનકલ્યાણના વિવિધ વિષયો પર અર્થપૂર્ણ ચર્ચા તથા વિચારોનું આદાનપ્રદાન કર્યું. આ નિમિત્તે વલસાડ ડાંગ સાંસદ શ્રી ધવલભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી હેતલબેન પટેલ, સંગઠનના વિવિધ શ્રેણીના હોદ્દેદારો તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા...
#12yearsofseva
ભારતના વિકસિત ભવિષ્યના શિલ્પી અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના ૧૨ વર્ષના નેતૃત્વમાં દેશે પ્રાપ્ત કરેલી ઐતિહાસિક સિદ્ધિઓને જનજન સુધી પહોંચાડવાના હેતુથી પ્રગતિ પથ યાત્રા અંતર્ગત શ્રી ડૉ. દોલતભાઈ દેસાઈ જી સાથે પ્રબુદ્ધ નાગરિક સંવાદ યોજ્યો. આ અવસરે વિકાસ, સુશાસન, આત્મનિર્ભર ભારત અને જનકલ્યાણના વિવિધ વિષયો પર અર્થપૂર્ણ ચર્ચા તથા વિચારોનું આદાનપ્રદાન કર્યું. આ નિમિત્તે વલસાડ ડાંગ સાંસદ શ્રી ધવલભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી હેતલબેન પટેલ, સંગઠનના વિવિધ શ્રેણીના હોદ્દેદારો તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા...
#12yearsofseva
આ નિમિત્તે ગુજરાત સરકારના માન. કેબિનેટ મંત્રીશ્રી નરેશભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી હેતલબેન પટેલ, વલસાડ ડાંગ સાંસદ તથા લોકસભા દંડક શ્રી ધવલભાઈ પટેલ, વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારા, તાલુકા તથા શહેર સંગઠનના વિવિધ શ્રેણીના હોદ્દેદારો તથા પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા...
#12YearsOfSeva
આજરોજ જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, ધરમપુર ખાતે રાજ્ય સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ, વિકાસકાર્યો અને સિદ્ધિઓને ઉજાગર કરતું વિશેષ પ્રદર્શન યોજાયું. કાર્યક્રમમાં ઉપસ્થિત રહી પ્રદર્શનનું અવલોકન કર્યું તેમજ રાજ્ય સરકાર દ્વારા વિકાસના વિવિધ ક્ષેત્રોમાં કરવામાં આવેલા નોંધપાત્ર કાર્યો વિશે માહિતી મેળવી. માનનીય પ્રધાનમંત્રીશ્રીના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા અને જનભાગીદારી દ્વારા વિકાસને નવી દિશા આપવા રાજ્ય સરકાર સતત પ્રતિબદ્ધ છે. આવા પ્રદર્શનો નાગરિકોને સરકારની યોજનાઓ અને વિકાસયાત્રા સાથે જોડવાનો સશક્ત પ્રયાસ છે.
શિક્ષણ ક્ષેત્રે ઉત્તમ પરિણામો હાંસલ કરનાર આ વિદ્યાર્થીઓ આપણા જિલ્લાનું ગૌરવ છે. તેમની મહેનત, સમર્પણ અને સફળતા અન્ય વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ બની રહે તેવી શુભકામનાઓ. તમામ વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે હાર્દિક શુભેચ્છાઓ.
#12YearsOfSeva
જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી, વલસાડ દ્વારા આયોજિત તથા શ્રીમદ્દ રાજચંદ્ર એજ્યુકેશનલ ટ્રસ્ટના સૌજન્યથી આજરોજ મોહનગઢ ખાતે વલસાડ જિલ્લાના ધોરણ 10 અને 12 ના તેજસ્વી તારલાઓના સન્માન સમારોહમાં ઉપસ્થિત રહી પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવાનો અવસર પ્રાપ્ત થયો.
આ નિમિત્તે ગુજરાત સરકારના કેબિનેટ મંત્રીશ્રી નરેશભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી હેતલબેન પટેલ, વલસાડ ડાંગ સાંસદ તથા લોકસભા દંડક શ્રી ધવલભાઈ પટેલ, વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારા, જિલ્લાના વિવિધ શ્રેણીના અધિકારીગણ, આશ્રમના પ્રતિનિધિ ગણ, અન્ય મહાનુભાવો તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થી મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.