એક ચિંતક, વિચારક અને માનવ જીવનના મૂલ્યોના પ્રણેતા ભારતીય જન સંઘના સ્થાપક સભ્ય અને જનસંઘના પ્રથમ મહામંત્રી પંડિત દિનદયાલ ઉપાધ્યાયજીને તેમના સમર્પણ દિવસે ભાવપૂર્વક પૂણ્ય સ્મરણ અને વંદન. 💐 🌹 🙏 🙏
તળાજા શહેર ભાજપ દ્વારા ગાંધી જયંતિ નિમિત્તે ગાંધીજીને કોટનનો હાર પહેરાવી,સ્વચ્છતા કાર્યક્રમ, સ્વચ્છ ભારત શપથ,ખાદી ભંડાર માંથી ખરીદી , વગેરે કાર્યક્રમો કરાયા હતા
@narendramodi विकास पुरुष, ओजस्व व्यक्तित्व और कुशल नेतृत्व के चलते विश्व में देश का नाम रोशन करने वाले, देश को विकास के पथ पर अग्रसर करने वाले हम सबके लोकप्रिय प्रधानमंत्री श्री @narendramodiजी को जन्मदिन की हार्दिक मंगलकामनाएँ। Jay hind
विकास पुरुष, ओजस्व व्यक्तित्व और कुशल नेतृत्व के चलते विश्व में देश का नाम रोशन करने वाले, देश को विकास के पथ पर अग्रसर करने वाले हम सबके लोकप्रिय प्रधानमंत्री श्री @narendramodiजी को जन्मदिन की हार्दिक मंगलकामनाएँ। Jay hind
પવીત્રયાત્રાઘામ વિકાસ બોર્ડ ની ગ્રાન્ટ અને લોક ભાગીદારીથી તળાજા નદી કિનારે આવેલા શ્રી શનીદેવ મંદિર તથા શ્રી સાંઇ બાબા ધામ ખાતે શનીજયંતી અને અમાસના પવિત્ર દિવસે શાસ્ત્રોક્ત વિધિ દ્વારા અદ્યતન શેડ તેમજ હોલ બનાવવા નો શુભારંભ કરવામાં આવેલ છે.🌹🌷🌻🙏
मोदी सरकार ने दी 'मेक इन इंडिया' को गति और सेना को नई शक्ति, सेना के लिए विश्वस्तरीय स्वदेसी निर्मित 1,86,138 बुलेट प्रूफ जैकेटों की खरीद के लिए किए अनुबंध। https://t.co/uRM5hn6TBV
कांग्रेस के समय 52 लाख करोड़ रुपये का NPA था, NPA के लिए कांग्रेस जिम्मेदार और आज जो आंकड़ा बढ़ रहा है वो आपके पाप पर लग रहा ब्याज है। देश आपको इस पाप के लिए माफ़ नहीं करेगा: PM @narendramodi https://t.co/uRM5hn6TBV
ગરવી ગુજરાતનાં મુખ્યમંત્રી શ્રી @vijayrupanibjpજી તથા નાયબ મુખ્યમંત્રી શ્રી @Nitinbhai_Patelજી તેમજ કેબિનેટ મંત્રીશ્રીઓ અને રાજ્યકક્ષાનાં મંત્રીશ્રીઓને હદયપૂર્વકનાં અભિનંદન સહ શુભેચ્છાઓ...
#विकास_तिलक https://t.co/uRM5hn6TBV
સરકારશ્રી ના શાળા આરોગ્ય તપાસના કાયૅક્રમ અંતરગત તળાજા ખાતે વિશ્વગુરુ વિધ્યાલય. માં યોજવામાં આવેલ કાયૅક્રમ માં પ્રેરક ઉપસ્થિતિ।શહેર ભાજપ પ્રમુખ પરેશભાઇ જાની પૂર્વ શહેર પ્રમુખ એ.બી.મૅર હેલ્થ ઓફિસર બદલદાણીયા સાહેબ