લક્ષ્ય અંત્યોદય, પ્રણ અંત્યોદય, પથ અંત્યોદયના સંકલ્પ સાથે નાગરિકોની સેવા માટે સમર્પિત ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસની સૌ કર્મઠ કાર્યકર્તાઓને હાર્દિક શુભેચ્છાઓ.
#47YearsOfNationFirst
VB G Ram G' અભિયાન અંતર્ગત ભાવનગર જિલ્લાની કાર્યશાળા પ્રદેશમાંથી નિયુક્ત મુખ્ય વક્તા તેમજ પ્રદેશ બક્ષીપંચ મોરચાના પ્રમુખ માનસિંહભાઈ પરમારની વિશેષ ઉપસ્થિતિમાં આયોજન કરવામાં આવ્યું હતું.
On Parakram Diwas, we salute Netaji Subhas Chandra Bose. His unwavering courage and dedication to India’s freedom continue to inspire countless citizens. https://t.co/5rq9YCWD67
भारतीय संस्कृति और विरासत की समृद्धि में अमूल्य योगदान देने वाले उत्तर प्रदेश के अपने सभी परिवारजनों को राज्य के स्थापना दिवस की बहुत-बहुत बधाई। डबल इंजन सरकार और विकास को समर्पित यहां के लोगों की सहभागिता से हमारे इस राज्य ने बीते नौ वर्षों में बीमारू से बेमिसाल प्रदेश बनने का सफर तय किया है। मेरा दृढ़ विश्वास है कि देश की प्रगति को गतिशील बनाए रखने में उत्तर प्रदेश का सामर्थ्य बहुत काम आने वाला है।
बिहार के पूर्व मुख्यमंत्री भारत रत्न जननायक कर्पूरी ठाकुर जी को उनकी जयंती पर सादर नमन। समाज के शोषित, वंचित और कमजोर वर्गों का उत्थान हमेशा उनकी राजनीति के केंद्र में रहा। अपनी सादगी और जनसेवा के प्रति समर्पण भाव को लेकर वे सदैव स्मरणीय एवं अनुकरणीय रहेंगे।
A strong and united NDA is Tamil Nadu’s preferred option. People want good governance not corruption and dynasty politics of DMK!
Here are yesterday’s highlights….
Yesterday’s visit to Thiruvananthapuram was unforgettable.
Only BJP-NDA can realise the dream of Vikasita Keralam while UDF and LDF have no interest in development.
॥ जिवेत शरदः शतम् ॥
યુવા- ઊર્જાવાન ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને મજુરા વિધાનસભાના ધારાસભ્ય શ્રી હર્ષભાઈ સંઘવીજી ને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
ઈશ્વર આપશ્રીને ઉત્તમ સ્વાસ્થ્ય સહ દીર્ઘાયુ પ્રદાન કરે એવી પ્રાર્થના.💐🎂
લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જયંતી નિમિત્તે માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીએ સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી.
#RashtriyaEktaDiwas
India pays homage to Sardar Vallabhbhai Patel on his 150th Jayanti. He was the driving force behind India’s integration, thus shaping our nation’s destiny in its formative years. His unwavering commitment to national integrity, good governance and public service continues to inspire generations. We also reaffirm our collective resolve to uphold his vision of a united, strong and self-reliant India.
શુભ ધનતેરસ
માતા લક્ષ્મીજીના આશીર્વાદથી આપના ઘરમાં હંમેશા ધન, વૈભવ અને સમૃદ્ધિનો વાસ રહે તેમજ આરોગ્યના દેવતા ભગવાન ધન્વંતરી આપ સૌને ઉત્તમ સ્વાસ્થ્ય પ્રદાન કરે તેવી પ્રાર્થના
સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જયંતી સંદર્ભે માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી @JPNadda જીની અધ્યક્ષતામાં આયોજિત વર્ચ્યુઅલ બેઠકમાં પ્રદેશ અધ્યક્ષ શ્રી @MLAJagdish અને પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી @ratnakar273 જી વિશેષ ઉપસ્થિત રહ્યા અને માર્ગદર્શન મેળવ્યું.
આ વર્ચ્યુઅલ બેઠકમાં રાષ્ટ્રીય મહામંત્રી શ્રી @sunilbansalbjp જી, કેન્દ્રીય મંત્રી @mansukhmandviya સહિત પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં.
संघ @RSSorg के शताब्दी वर्ष पर भावनगर ज़िल्ले के सिहोर नगर में विजयादशमी उत्सव एवं पथ संचलन का हिस्सा बनने का सौभाग्य मिला।
100 वर्षों की यह यात्रा केवल संगठन की नहीं, बल्कि राष्ट्रप्रेम, अनुशासन और समर्पण की प्रेरणादायी गाथा है।
जय श्री राम।
श्यामजी कृष्ण वर्मा जी ने इंग्लैंड में ‘इंडिया हाउस’ की स्थापना से विदेश में रह रहे भारतीयों को आजादी के आंदोलन के लिए प्रेरित किया।
वीर सावरकर जी, मदनलाल ढींगरा जी जैसे स्वतंत्रता सेनानियों को सहयोग प्रदान करने वाले प्रखर राष्ट्रवादी श्यामजी कृष्ण वर्मा जी को उनकी जयंती पर नमन।
सभी देशवासियों की ओर से भारत माता के कर्मठ सपूत श्यामजी कृष्ण वर्मा को उनकी जयंती पर आदरपूर्ण श्रद्धांजलि। आजादी के आंदोलन में उनके साहस, समर्पण और सेवाभाव को सदैव श्रद्धापूर्वक स्मरण किया जाएगा। उनकी वीरता और निर्भीकता की गाथा विकसित भारत के निर्माण के लिए भी एक बड़ी प्रेरणाशक्ति है।
भारत ने एशिया कप फाइनल में पाकिस्तान को दिया करारा जवाब!🇮🇳
खिलाड़ियों के जुनून, परिश्रम और जज़्बे ने दिलाया ऐतिहासिक विजय।
भारत की इस शानदार जीत पर समस्त देशवासियों को हार्दिक बधाई!